જાણો શા કારણે વિધવા મહિલાઓ પહેરે છે સફેદ કપડા અને તેમને રાખવમાં આવે છે શુભ કામથી દુર

174

આપણે ને ક્યારેક તો ઘણી પરંપરાઓને લઇને સવાલો થવા લાગે છે. એવામાં ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે વિધવાઓને રંગીન કપડા ન પહેરવા જોઇએ અને તે સફેદ જ કપડા કેમ પહેરે છે. તો આવો જોઇએ તેનું કારણ શુ છે. આપણે દરેક લોકો આ વાતથી વાકેફ છીએ કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં કેટલાક એવા સવાલ છે જેનો જવાબ આપણને મળી શકતો નથી.

મહિલાઓનું ધ્યાન ન ભટકે એટલે તેમને સફેદ કપડા પહેરવા માટે કહેવામાં આવે છે. રંગીન કપડા વ્યક્તિને ભૌતિક સુખો અંગે જણાવે છે. એવામાં મહિલાના પતિ સાથે ન હોવા પર મહિલાઓએ સફેદ કપડા પહેરવા જોઇએ.

કારણકે એવું માનવામાં આવે છે કે આ રીતે ભોજન વ્યક્તિની કામ ભાવનાઓને વધારે છે જેથી વિધવાઓને આ પ્રકારનું ભોજન કરવા દેવામાં આવતું નથી. કહેવાય છે વિધવાઓને સ્વચ્છ સાત્વિક ભોજન કરવાનું કહેવામાં આવ્યું છે અને તેમને તીખા- તળેલા ખાવાનાથી દૂર રહેવું જોઇએ.

શાસ્ત્રોમાં લખ્યું છે વિધવાઓના લગ્ન ફરીથી ન કરવા જોઇએ આ કારણથી તેમના માટે કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે. જેની પાછળનું મહત્વનું કારણ છે.

કહેવાય છે શાસ્ત્રો મુજબ પતિને પરમેશ્વર કહેવાય છે અને કહેવામાં આવે છે કે જો પરમેશ્વરનું જીવન સમાપ્ત થઇ જાય છે તો મહિલાઓએ પણ સંસારની મોહ-માયાનો ત્યાગ કરી દેવો જોઇએ અને ભગવાનમાં મન લગાવી લેવું જોઇએ. આમ, ભારતમાં એવા કેટલાય ગામડાઓ છે જ્યાં અંધશ્રદ્ધા પર ખુબ જ લોકો વિશ્વાસ કરે છે અને ઘર ની લક્ષ્મીને ખુબ જહેરાન કરે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…