શા માટે બાંધવામાં આવે છે નાડાછડી જાણો શું છે તેનું મહત્વ…

169

નાડાછડી બાંધવાની સાચી રીત શુ છે? અને તેને બાંધવાનું મહત્વ શું છે? કોઈપણ શુભ કામ હોય, પૂજા-પાઠ હોય, દેવી-દેવતાઓની આરાધના હોય કે પછી મંગળ કાર્ય હોય, આ બધા જ કામોમાં કાંડા પર નાડાછડી બાંધવાનું રિવાજ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે,  આવો જાણીએ તેની સાચી રીત અને મહત્વ.

  • મંગળવારે અને શનિવારે જૂની નાડાછડી ઉતારીને નવી નાડાછડી બાંધવી જોઇએ.
  • નાડાછડી બંધાવતી વખતે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઇએ તેમજ બીજો હાથ માથા પર હોવો જોઇએ.
  • પુરુષો અને અપરણિત યુવતીઓને જમણા હાથમાં અને પરણિત મહિલાઓને જમણા હાથમાં નાડાછડી બાંધવામાં આવે છે.
  • શિવ દુર્ગુણોના વિનાશ કરે છે.
  • નાડાછડીને પાંથ અથવા સાત રાઉન્ડ ઘુમાવીને બાંધવી જોઇએ.
  • જૂની નાડાછડીને ફેંકવું ન જોઇએ, તેને પીપળના વૃક્ષ નીચે મુકી દેવી જોઇએ.
  • તેને બાંધવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તેમજ માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.
  • બ્રહમાની કૃપાથી કીર્તિ વિષ્ણુની અનુકંપાથી રક્ષા બળ મળે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…