આજકાલ, કોરોનાને કારણે માસ્ક પહેરવાથી મેકઅપનો એક નવો ટ્રેન્ડ આવ્યો છે, જેને જાણીને દંગ રહી જશે

142

લોકડાઉનમાં લોકો સમજી શકતા નથી કે તેઓએ ઘરમાં બેસીને શું કરવું જોઈએ. જો કે, મહિલાઓ આ લોકડાઉનનો સંપૂર્ણ લાભ લઈ રહી છે અને સોશિયલ મીડિયા પર કેટલાક નવા ટ્રેન્ડની શરૂઆત કરી રહી છે. સોશિયલ મીડિયા પર એક નવો મેકઅપનો ટ્રેન્ડ શરૂ થયો છે, જેને નામ આપવામાં આવ્યું છે

કોરોના ને કારણે બધાને માસ્ક પહેરવું ફરજીયાત છે એટલે મહિલાઓ એ પોતાની લિપસ્ટિક દેખાય તે માટે એક નવો જ ટ્રેન્ડ શરુ કર્યો છે જે તેના મેકઅપ પર છે. હાલમાં મેકઅપ ના નવા ટ્રેન્ડમાં છોકરીયો નાક ને હોઠ બનાવીને તેમાં લિપસ્ટિક કરે છે અને તેની ઉપર એક નવું નાક બનાવે છે.

જેને જોયને તમને લોકોને ખુબ જ હસવું આવશે. કોરોના વાયરસને કારણે, લોકોને માસ્ક લગાવવાની ફરજ પડે છે અને માસ્કની પાછળ અડધો ચહેરો છુપાયેલ છે. આવી સ્થિતિમાં મહિલાઓ નાક ઉપર મેકઅપની સાથે ચહેરો બનાવી રહી છે.આ વિડિઓમાં, તમે જોઈ શકો છો કે આ વિશેષ મેકઅપ કેવી રીતે થઈ શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…