સવારે ઉઠીને ભૂલથી પણ ના જોતા આ 4 વસ્તુઓ, નહીં તો થઈ જશે અનર્થ

85
Advertisement

આજે અમે તમને જણાવીશું કે સવારે ઉઠીને કંઈ ચીજોને જોઈએ તો આખો દિવસ ભારે નુકસાન વેઠવું પડે છે. અમુક લોકોને ખાસ કરીને મહિલાઓને સવારે ઉઠતાની સાથે પોતાનો ચહેરો અરીસામાં જોવાની આદત હોય છે. આવું કરવું અશુભ માનવામાં આવે છે.

ઘણી વખત સવારે અમુક કામ ખરાબ થઈ જાય તો એવું પણ કહેતા સાંભળ્યા હશો કે સવારે કોનો ચેહેરો જોયો હતો. કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો જાય છે.તેના બદલે તમે સવારે વહેલા ઉઠીને તમારા બન્ને હાથની આંગળીઓને જોડીને ભગવાનનું નામ લેવું જોઈએ.

જેના કારણે તમારા આખો દિવસ સારો જાય છે. સવારે ઉઠીને પોતાના પડછાયાથી બચવું જોઈએ. પછી તે પોતાનો હોય કે બીજો નો. પડછાયો જોવાથી દુર્ભાગ્ય બનેલું હોય છે. પડછાયો જોવાથી તે મનુષ્યમાં ડર, તણાવ અને કપન્ફ્યૂઝન વધે છે. જેનાથી કામ ખરાબ થાય છે. એટલા માટે એવું કરવાથી બચો.

કહેવાય છે કે તેનાતી દિવસભર વિવાદ અને મુશ્કેલીઓ અનુભવાય છે. એટલા માટે પોતાના રૂમમાં પ્રાણીઓનો ફોટો ન લગાવો. સવારે તેલ લગાવેલા વાંસણો જોવાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે, એટલા માટે સંભવ હોય તો રાત્રીના સમયે આવી ચીજોને દૂર રાખીને સૂવો

સવારે સવારે જો તમે કોઈ કૂતરાને લડાઈ કરતા જોવા છો તે દિવસ તમારા માટે અશુભ માનવામાં આવે છે. તેની સાથે સવારે કોઈ પ્રાણીઓનો ફોટો પણ ન જોવો જોઈએ.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…