તીખા લીલા મરચાંના ઉપયોગથી થોડા જ સમયમાં ખીલ થાય છે દુર અને ચહેરો બનાવે છે રૂપાળો, જાણો કેવી રીતે?

211

ખરેખર લીલા મરચાં ત્વચાને સુંદર રાખવામાં મદદ કરે છે સાથે જ ચહેરા પર ગ્લો વધારવામાં પણ મદદ કરે છે. લીલા મરચામાં એન્ટી ઓક્સીડેન્ટ પ્રોપર્ટીજ હોય છે તેનાથી શરીર અને ત્વચાને ટોક્સિન ફ્રી થવામાં મદદ મળે છે. સાથે જ તેમા એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પણ હોય છે.

લીલા મરચાં ખાવાથી સ્વાસ્થ્યને લગતા ફાયદા થાય છે આ અંગે તો સાંભળ્યું હશે પરંતુ લીલા મરચાંથી ત્વચાને પણ અઢળક ફાયદા થાય છે આ વાત તમને ખબર છે. લીલા મરચાં ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને ખીલ તેમજ એક્ને ફ્રી રાખે છે. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે લીલા મરચાં ત્વચા માટે લાભદાયી છે અને તેનેથી ખીલ જડમૂળથી દૂર થાય છે.

લીલા મરચાં ફાઇટોન્યુટ્રિએન્ટ્સ રહેલા હોય છે જે ત્વચાના ડાઘ-ધબ્બા અને ચકામાની સમસ્યા દૂર કરે છે. મરચાંમાં કેપ્સાઇસિન હોય છે. જે સેલ્સના ન્યુક્યિલર ટ્રાન્સિક્રિપ્શન ફેક્ટર્સને બ્લોક કરે છે તેનાથી ત્વચા જવાન રાખવામાં મદદ મળે છે.

લીલા મરચાંમાં રહેલા વિટામીન સી કોલેજનને વધારે છે જે ચહેરા પર થતી કરચલીઓ અને ફાઇન લાઇન્સથી લડવામાં મદદ કરે છે. લીલા મરચાં બ્લડ ફ્લોને યોગ્ય રાખવામાં પણ મદદ કરે છે તેનાથી સેલ્સ પર પોઝિટિવ અસર પડે છે. જે ચહેરા પર કુદરતી ચમક વધારવામાં મદદ કરે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…