આ મહિલામાં છે ભગવાન જેવી શક્તિ: વ્યક્તિઓને સુંઘીને કહી દે છે કે ક્યારે થવાનું છે તેનું મૃત્યુ

155

વિશ્વમાં ઘણા પ્રકારના લોકો છે. દરેક વ્યક્તિ તેમની વિશેષતાને કારણે જાણીતી બનતી છે. આટલું જ નહીં, આપણા વિશ્વમાં એવા પણ ચમત્કારિક લોકો છે કે, જેઓ તેમની શક્તિઓ પર નવા દાવા કરે છે. આજે અમે તમને આવી જ એક છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ

જેની વિશેષતા એ છે કે, આ છોકરીને મનુષ્યના મોત પહેલાં ખબર પડી જાય છે. તમારી માહિતી માટે, અમને તમને જણાવી દઈએ કે, આ યુવતી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહે છે અને આ 25 વર્ષીય યુવતીનું નામ એરી કલા છે. આ યુવતી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, તે મૃત્યુ પહેલા તેની ગંધ લઇ લે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, આ યુવતીનું કહેવું છે કે, તે સુંઘીને બતાવી શકે છે કે તે વ્યક્તિ ક્યારે મરી જશે. તેણે જણાવ્યું કે, યુવતીને આ વિશેની જાણ ત્યારે થઈ જ્યારે તેણી લગભગ 12 વર્ષની હતી ત્યારે કોઈ સબંધીને મળવા ગઈ હતી. જે ટૂંક સમયમાં મરી જવાનું હતું.

તે સમયે તેને ત્યાં એક વિચિત્ર ગંધ અનુભવાઈ. આ પછી, તે બીજા ઘણા લોકો પાસે પણ ગઈ અને તેમની પાસે જતાં, તેણીને એક સમાન ગંધ આવી. જેનું થોડા દિવસો પછી અવસાન થયું. જો કે, એરિએ તેની વિશેષ શક્તિ માટે પણ દિલગીરી વ્યક્ત કરી છે કારણ કે, તેને પહેલા લોકોના મોત વિશે ખબર પડે.

પરંતુ તે કોઈની જીંદગી બચાવી શકી નહીં. આ વિશે, એરી કહે છે, “તેણી જાણે છે કે કોણ મરવાનું છે, પરંતુ એરિ તે વ્યક્તિને કહેતી નથી, કારણ કે તે કોઈના ભાગ્ય સાથે રમવા માંગતી નથી.”