1200 રૂપયે કિલો વેચાય છે આ શાકભાજી તેમછતાં લોકો ખરીદવા કરે છે પડાપડી

453
Advertisement

મિત્રો, ભારત માં શાકભાજી સસ્તું અને સારું મળે છે પરંતુ અમુક ફાળો અને શાકભાજી એટલા મોંધા છે કે તેના ભાવ જાણી આપણા હોંશ ઉડી જાય છે. દેશની સૌથી મોંઘી શાકભાજીની વાત કરીએ તો તેનું નામ ખુખડી છે. તેની કિંમત 1200 રૂપિયા પ્રતિ કિલો છે. સૌથી મોટી વાત એ છે કે આટલા ઊંચા ભાવો મળ્યા પછી પણ ખુખડીને હાથો-હાથ થી વેચવામાં આવે છે.

ખુખડી માત્ર શ્રાવણ મહિનામાં વેચાય છે અને તે દેશના માત્ર બે રાજ્યો ઝારખંડ અને છત્તીસગઢમાં જ જોવા મળે છે. ખુખડી પ્રોટીનથી ભરપુર છે.

આ આધાર કિંમતી શાકભાજીને ખુખડી કહેવામાં આવે છે. ઝારખંડમાં તેને રૂગ્ડા કહેવાય છે.

ખુખડી ખરેખર મશરૂમની એક પ્રજાતિ છે જે જંગલોમાં ઉગે છે.

સૌથી મોટી વાત એ છે કે ખુખડીને બે દિવસમાં જ રાંધીને ખાવી પડે છે, નહીં તો તે બગડી જાય છે.

ખુખડી શાકભાજીનું માત્ર બે રાજયો માં વાવેતર થવાથી તે ખુબ મોંઘા ભાવમાં વહેચવામાં આવે છે. ખુખડી આ શાક માં પ્રોટીનનું પ્રમાણ ભરપુર હોય છે તેથી તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…