કિસ કરવાથી શરીરમાં થાય છે આ વિચિત્ર ફેરફારો, જાણો જલ્દીથી…

267

મિત્રો, તમે બધા જાણતા જ હશો કે આજનાં સમયમાં કિસ કરવીએ સામાન્ય વાત બની ગઈ છે. કોઈપણ કપલ માટે તેને પહેલીવાર કરેલી કિસ ખુબ જ યાદગાર હોય છે. એટલાં માટે પહેલી કિસ પરફેક્ટ જ હોવી જોઈએ. જો કે આ અનુભવ બધા કપલ માટે સુખદ અનુભવ જ નથી હોતી.

કારણ કે કિસ કરતી વખતે શરીરમાં શું થાય છે તેના વિશે કોઈએ વિચાર્યું પણ હોતું નથી. કિસ કરવાથી શરીરને લાભ પણ થાય છે પરંતુ તે સમયે શરીરમાં જે ફેરફાર થાય છે કે અનુભવ અલગ જ હોય છે. તો ચાલો જાણીએ કે કિસ કરતી વખતે શરીરમાં શું થાય છે.

બ્લડ ફ્લો વધે છે
કિસ કરવાથી હાર્ટ રેટ વધે છે અને એનર્જી લેવલ સુધરે છે. કિસ કરવાથી રક્તપરિભ્રમણ પણ સુધરે છે. આ ફેરફાર શરીરને લાભ કરે છે.

કોલેસ્ટ્રોલના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે
જો તમે કાર્ડિયો સેશન કરી ન શકતા હોય તો કિસ કરવી તમારા માટે ઉત્તમ ઉપાય સાબિત થઈ શકે છે. તેનાથી લાભ એ થાય છે કે કિસ કરવાથી બ્લડ લિપિડનું સ્તર સુધરે છે. રોમાંટિક કિસ કરવાથી શરીરમાં સેરમ કોલેસ્ટ્રોલ ઘટે છે.

સ્ટ્રેસ લેવલ ઘટે છે
ટેન્શન, તાણ જેને હોય તેણે દારુ પીવાનું ટાળી કિસ કરવી જોઈએ. કિસ કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટી જાય છે. એક શોધમાં સાબિત થયું છે કે કિસ કરતી વખતે લોકોના શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલમાં ઘટાડો થાય છે.

હેપી કેમિકલ્સ રિલીઝ થાય છે
કિસ કર્યા પછી લોકો હેપી ફિલ કરે છે. નિષ્ણાંતોના મતે કિસ કરવાથી શરીરમાંથી હેપી કેમિકલ રિલીઝ થાય છે જે માણસના મગજમાં ડોપામાઈન વધારે છે. ડોપામાઈન એવું હેપી કેમિકલ છે જે વ્યક્તિને ખુશીનો અનુભવ કરાવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…