માત્ર 1 નુસખાથી પ્રાઇવેટ પાર્ટની કાળાશ જોતજોતામાં થઈ થશે ગાયબ…

276

આ સમસ્યા શરીરના કેટલાક અંગો જેવા કે ગરદન, અંડરઆર્મ્સ તેમજ પ્રાઇવેટ પાર્ટ, સાથળની નીચે આ ડાર્ક સ્પોટ નજરે પડે છે. આ સમસ્યા પ્રાઇવેટ પાર્ટની યોગ્ય રીતે સ્વચ્છતા ન રાખવાથી તેમજ અન્ય કારણોસર થઇ શકે છે. ડાર્ક સ્કિન સ્પોટમાં એક સામાન્ય સમસ્યા છે.

જે ખાસ કરીને યુવતીઓને થાય છે. જેને લઇને યુવતીઓ મોંઘામાં મોંઘી ક્રીમનો ઉપયોગ કરે છે. આ ક્રીમ્સની જગ્યાએ તમે ઘરેલું તેમજ સસ્તા અસરકારક નુસખા અજમાવી શકો છો. તો ચાલો જોઇએ પ્રાઇવેટ પાર્ટની કાળાશ કેવી રીતે દૂર કરી શકાય.

સામગ્રી
1 ચમચી – ઓલિવ ઓઇલ
1 ચમચી – મીઠું
1 ચમટી – બેકિંગ સોડા

પેક બનાવવાની રીત
સૌ પ્રથમ દરેક સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તમારા શરીરના ડાર્ક ચકામા તેમજ પ્રાઇવેટ પાર્ટની કાળાશ પર લગાવી શકો છે. તેને 20 મિનિટ લગાવી રાખો અને તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. આ નુસખાને અઠવાડિયામાં ત્રણ વખત ઉપયોગ કરી શકો છો.

આ ટ્રીટમેન્ટનો ઉપયોગ કર્યા પછી વર્કઆઉટ તેમજ તડકામાં જવાથી બચો. તે સિવાય ડાયેટમાં હંમેશા વિટામિન ઇથી ભરપૂર ખોરાકને સામેલ કરો અને પૂરતા પ્રમાણમાં પાણી પીઓ.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…