જો તમારા શરીરમાં પથરી હશે તો શરીર આપે છે આ સંકેતો- જાણો વિગતે

264

આજકાલ લોકો પથરીની સમસ્યાથી પરેશાન રહે છે, આ બિમારીમાં કિડનીમાં પથરી( સ્ટોન ) હોઇ શકે છે, પેટમાં ખૂબ જ તીવ્ર પીડા( દુખાવો ) થાય છે. ગુર્ડેના પથરીનું કારણ અયોગ્ય લાઇફ સ્ટાઈલ અને અયોગ્ય ખાવાનું-પાના હોઈ શકે છે, ક્યારેક-ક્યારેક ઓછુ પાણી પીવાથી પણ પથરીની સમસ્યા ઉભી થઈ શકે છે.

પરંતુ ક્યારેક સમય પર આ બીમારી ની ખબર પડતી નથી, તેથી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આજે અમે તમે આ કીડની માં રહેલી પથરી વિશેના સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને ક્યારેય પણ અનડેખુ ના કરવું જોઈએ.

1- કિડનીમાં પથરી હોય તો યૂરિનમાં ખુબ જ પીડા થવાની સમસ્યા રહે છે. જ્યારે પથરી યૂરિનના માર્ગ માંથી નીકળીને મૂત્રાશય માં જતી રહે છે. તો મૂત્રમાર્ગમાં પણ ઇન્ફેક્શન થાય છે.

2- કિડનીમાં પથરી થાય ત્યારે કમર અને તેના નીચેના ભાગ માં તીવ્ર પીડા થાય છે. કમરનો દુખાવો પણ કીડની માં થતી પથારીનો સંકેત છે. કેટલીક વખત આ પીડા ધીમે ધીમે પેટ અને જાંઘની વચ્ચેના ભાગમાં પણ થઈ શકે છે.

3- તમારા પેટ માં હંમેશાં ગડબડ રહેતી હોય અને તમે હંમેશાં મતલી મેહસૂસ કરતાં હોય તો કીડની માં પથરી હોવાનો સંકેત હોઈ શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…