તમારા પાર્ટનરને કિસ કરતા સમયે ભૂલથી પણ ના કરવી જોઈએ આ ભૂલો નહીંતર…

405
Advertisement

કિસ કરવીએ પ્રેમનો પહેલો ભાગ છે. પ્રેમની શરૂઆત એક મીઠા ચુંબનથી થાય છે. જો કોઈ છોકરો અને છોકરી સંબંધમાં હોય, તો દેખીતી રીતે તેઓ પ્રેમને વ્યક્ત કરવા માટે સમય સમય પર એકબીજાને કિસ કરે છે. રિલેશનશિપમાં કિસ કરવાનું ખૂબ જ મહત્વનું છે અને દરેક વ્યક્તિનાં પાર્ટનરને કિસ કરવાની રીત પણ અલગ હોય છે.

કિસ દરમિયાન આ ભૂલો ન કરો
પ્રેમમાં ચુંબન કરતી વખતે, બે લોકોની લાળ એકબીજાના મોંમાં સરળતાથી જાય છે. આ કિસ દરમિયાન મોંમાં ચેપનું જોખમ વધારે રહે છે.

દરેકને ખાંસી થવી સામાન્ય છે. જો તમે તમારા સાથીને કિસ કરો છો, તો તમારે થોડી સાવધાન રહેવાની જરૂર છે કારણ કે કીસ દરમિયાન કફ અને શરદી ફેલાવતા બેક્ટેરિયા તમારા મોંમાં પ્રવેશી શકે છે.

જો તમારા સાથીના મોમાં છાલ(ચાંદી) છે તો તમારે તે કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન જ્યારે બંને મોઢાની લાળ એકબીજાના મોંમાં જાય છે, તો પછી મોના બેક્ટેરિયા ફેલાવાનો ભય પણ રહે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…