જાણો પુરૂષોની છાતી પરના વાળથી તેમનો સ્વભાવ અને હરકતો…

270

હિન્દુ શાસ્ત્રોમાં સામુદ્રિક શાસ્ત્રના ઉંડા અભ્યાસથી વ્યક્તિના ગુણ-દોષ બતાવી શકાય છે. આ પ્રકારે કાન પર વાળ હોવા. શરીરના કોઇ અંગ પર તલ હોવાના લક્ષણ સહિત સામુદ્રિક શાસ્ત્રની માલૂમ પડે છે. આ વખતે અમે તમને પુરૂષોની છાતી પર વાળ હોવાના ગુણ જણાવીશું.

જે લોકોના શરીર પર વધારે વાળ હોય છે તે કેવા હોય છે અને જે પુરૂષની છાતી વાળ હોય છે તેમનું ચરિત્ર્ય અને ભવિષ્ય કેવું હોય છે. શારીરિક અંગો અનુસાર આકાર અને આધાર પર જે જ્યોતિષ વિદ્યા કામ કરે છે તેને સામુદ્રિક શાસ્ત્ર કહે છે. આ વિદ્યામાં શરીરના અંગોના આધાર પર વ્યકતિના ગુણ, દોષ અને ભવિષ્યવાણી હોય છે. આ વિશ્લેષણથી કેટલીક વખત વ્યક્તિના ચરિત્ર્યની વ્યાખ્યા પણ કરવામાં આવે છે.

છાતી પર નહીવત વાળ
આ પુરૂષ અભ્યાસમાં આગળ અથવા તો સંગીતકાર વધારે હોય છે. આ લોકો ન્યાય પ્રિય હોય છે. આવા પુરૂષોની પત્ની થોડીક અકડૂં અને ગુસ્સાવાળા સ્વભાવની હોય છે. જે પુરૂષોની છાતી પર વધારે વાળ ન હોય તે થોડાક ધનવાન, બુદ્ધિમાન પ્રકારના હોય છે.

છાતી પર બિલકુલ વાળ ન હોવા
છાતી પર વાળ વગરના પુરૂષો અન્ય લોકોની વાત જાણી લેતા હોય છે પરંતુ પોતાના મનની વાત ગુપ્ત રાખે છે. આ લોકો એક પ્રકારના છૂપા રુસ્તમ હોય શકે છે. જે પુરૂષની છાતી પર બિલકુલ વાળ ન હોય તે લોકો પર બિલકુલ વિશ્વાસ ન કરવો જોઇએ. છાતી પર ઓછા વાળ વાળા પુરૂષો સૌમ્ય પ્રકારના હોય છે.

છાતી પર ભરાવદાર વાળ
તે ભોગ-વિલાસને વધારે મહત્વ આપે છે. આ પુરૂષ ફૂડી, મહેનતુ હોય છે. સાથે જ રોજ નવા નવા કામ કરવાનું પસંદ કરે છે. જે પુરૂષોની છાતી પર ભરાવદાર વાલ હોય છે તે કામ વાસનાથી ભરેલા હોય છે. આ લોકોને વફાદાર માનવામાં આવે છે. આ પુરૂષ શારીરિક રીતે મજબૂત હોય છે. તે લોકો નશીલા પદાર્થના ટેવાયેલા હોય છે.

નમેલી છાતી
કેટલાક પુરૂષોની છાતી થોડીક અંદર તરફ ઝુકેલી હોય છે આ પુરૂષ શકથી ભરેલા સ્વભાવના હોય છે. આ લોકો તેમની વાત કોઇને કહેતા નથી. અન્ય લોકોના રાજ જાણવા તે લોકોને ગમે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…