સુંદર યુવતી સમજી યુવકે કર્યા લગ્ન, સુહાગરાતના દિવસે જોયું તો નીકળી કિન્નર -પછી જે ખેલ થયા…

799
Advertisement

આ ઘટના ઉત્તરપ્રદેશના મુરાદાબાદ શહેરની છે. જ્યાં રોનક અને સાક્ષીની પહેલી મુલાકાત તેમની ઓફિસમાં થઈ હતી. આજના આ મોર્ડન જમાના પણ ભારતીય સંસ્કૃતિમાં લગ્નનું વિશેષ મહત્વ છે. તો બીજી તરફ લવ મેરેજનો પણ એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. જેમાં યુવાનો ફિલ્મી ઢબે પ્રેમિકાને પોતાની પત્ની બનાવવા માટે પરિવાર સાથે બગાવત કરે છે, અને પોતાનો અલગ સંસાર વસાવે છે.

જ્યાં રોનક અને સાક્ષીની પહેલી મુલાકાત તેમની ઓફિસમાં થઈ હતી. બાદમાં તેમની મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં પરીણમી. તે બંનેએ પોતાના પ્રેમને નામ આપવાનું નક્કી કર્યુ. લગ્ન માટે પોત-પોતના પરિવાર સાથે વાત કરી. પરંતુ બંનેની નાત અલગ હોવાના કારણે પરિવારે લગ્ન કરવાની મંજૂરી ના આપી. ત્યારબાદ આ પ્રેમી પંખીડાએ પરિવારની વિરુદ્ધ જઈને કોર્ટ મેરેજ કરી લીધા. રોનક અને સાક્ષીના લગ્ન ઉત્તરપ્રદેશ કોર્ટે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે કરાવ્યા હતા. લગ્ન કરીને બંને ખૂબ ખુશ હતા.

લગ્ન પહેલી રાતે જ રોનકને ખબર પડી કે,જે સુંદર છોકરીને તેને બેહદ પ્રેમ કર્યો તે છોકરી નહીં પણ કિન્નર છે. આ વાતની જાણ થયા બાદ રોનકે તરતજ સાક્ષી સાથે બધા સંબંધ તોડી નાંખ્યા અને તેની સાથે રહેવાની ના પાડી દીધી. રોનક તેની પત્ની સાક્ષી પર આરોપ લગાવી રહ્યો છે કે, સાક્ષીએ તેની સાથે છેતરીને લગ્ન કર્યા છે. તો બીજી તરફ સાક્ષી કહે છે કે, તે રોનકને બેહદ પ્રેમ કરે છે. તે એના વગર જીવી શકતી નથી, પણ રોનક હવે તેની સાથે રહેવાની ના પાડે છે.

હવે બંનેએ કોર્ટ પાસે ન્યાયની માગ કરી છે. સાક્ષીના પિતાએ આ અંગે કહ્યું હતું કે, સાક્ષી નાનપણથી જ કિન્નરના રૂપમાં જન્મી હતી. તે દેખાવે સામાન્ય છોકરી જેવી જ લાગે છે. પરંતુ તે એક કિન્નર છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…