બજારમાં મળતા ચોખા અસલી છે કે નકલી તે જાણવા માટે વાંચો આ લેખ…

169
Advertisement

અત્યારે બધી જ વસ્તુ બજારમાં નકલી મળવા લાગી છે. આ ભાગદોડ વાળી જિંદગીમાં લોકોને ઍ પણ નથી ખબર રહેતી કે તેઓ અસલી વસ્તુ ખાઈ છે કે નકલી અને ખાવા પિવા પર 0 ટકા ધ્યાન આપે છે. આપણા શરીર માટે ખોરાક તેટલોજ જરૂરી છે. જેટલું આપણા માટે આપણું કામ છે. પરંતુ તે વાતને લોકો સમજતા નથી. અને પચી ગંભીર બિમારીનો ભોગ બનતા હોય છે.

થોડાક સમય પહેલાજ એવી માહિતી સામે આવી હતી કે લોકો નકલી ઈંડા બનાવીને વેચી રહ્યા છે. બજારમાં આજે લોકો 2 નંબરથી રૂપિયા કમાઈને શોર્ટકટ વાપરતા હોય છે અને મીડિયા દ્વારા તેના પુરાવાઓ પણ સામે લાવવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે નકલી પ્લાસ્ટીકના ચોખા હંમેશા સફેદ કલરનાજ હોય છે. અને તે અસલી ચોખાની જેમ પીળાશ પડતા નહી દેખાય. સાથેજ તેને ઉકાળવાથીતેમા ભાતની ગંધ પણ નતી આવતી અને હવે એવી માહિતી સામે આવી છે. કે બજારમાં પ્લાસ્ટિકના ચોખાઓ ફરી રહ્યા છે. જણાવી દઈએ કે ચોખાને ભીના કરીને ભાત બનાવામાં આવે છે.

જેથી તમને નકલી ચોખા પર શંકા જાય ત્યારે તેને ઉકાળીને તેના ભાતનો લાડું બનાવો. અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને જમીન પર ફેકીને ઉછાળો. જો તમારા ચોખા અસલી હશે તો તે નહી ઉછળે પરતું જો તે ચોખા નકલી પ્લાસ્ટિકના હશે તો તે જરૂરથી ઉછળશે.

અને તેને ઉકાળીયે ત્યારે ભાત બનતા હોય છે અને એવી જ રીતે પ્લાસ્ટિકને પણ તમે ઉકાળશો તો બાત જેવુંજ લાગશે. અને જો તમે તે ખાઈ લીધું તો તમારા શરીરમાં ગંભીર બિમારીઓ થઈ શકે છે. સાથેજ તમારા પાચનતંત્રને પણ ખરાબ અસર થઈ શકે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…