છોકરીના નાના સ્તન છોકરાઓ દબાવે તો તેના સ્તન થઈ જાય છે મોટા..? જાણો શું હકીકત

255

મિત્રો, આ સમયમાં કૉલેજ કરતાં છોકરા છોકરીયોને બૉયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ હોવું એ સામાન્ય બાબત છે. પરંતુ અમુક લોકો રીલેશનમાં આવ્યા પછી અમુક વાતો થી પરેશાન રહે છે અને તેઓ અંદરથી ઘૂંટાયા કરે છે કે કંઈક મુસીબત થશે તો અમારા રીલેશનશીપથી ? તો આજે અમે તમારી પાસે એવા જ એક સવાલનો જવાબ લઈને આવીયા છીએ તો જાણો…

સવાલ: આ સવાલ કૉલેજના સેકન્ડ યરમાં ભણતી એક છોકરીને થયો હતો જેથી તેને પૂછ્યું કે હું કૉલેજના સેકન્ડ યરમાં ભણું છું. મારે એક બૉયફ્રેન્ડ છે જેની સાથે હું છેલ્લા છ મહિનાથી રીલેશનશીપ માં છું. અને હવે અમારી ઇન્ટિમસી વધી રહી છે. પરંતુ અમને એટલી બધી પ્રાઇવસી નથી હોતી કે અમે એકબીજા સાથે વધારે સમય પસાર કરી શકીએ કે કમ્પ્લીટ ઇન્ટરકોર્સ માણી શકીએ. પરંતુ અમે એકાંતમાં કોઈકવાર કિસિંગ અને એકબીજાને ઈચ્છા થાય એવી જગ્યાએ સ્પર્શ પણ કરીએ છીએ.

પરંતુ હવે તમને મારી મોટી સમસ્યા વિશે જાણવું કે મારાં બ્રેસ્ટ્સ નાનાં છે અને હું પૅડેડ ઇનરવેઅર પહેરું છું. હજી સુધી તો અમે ક્યારેય કપડાં હટાવ્યા નથી, પણ મને લાગે છે કે પૅડ વિના મારાં બ્રેસ્ટ્સ એટલાં આકર્ષિત કરે એવા નથી. ટી-શર્ટ સાથે જ જ્યારે મારો બૉયફ્રેન્ડ બ્રેસ્ટ સ્ટિમ્યુલેટ કરે છે ત્યારે શરૂઆતમાં મને ગમે છે,

પણ વધુ દબાણ કરવામાં આવે તો એ પછી ભારેખમ ફીલ થાય છે. એ પછી મને બ્રેસ્ટ્સ થોડાંક મોટાં થયેલાં પણ જોવા મળે છે. શું આ નૉર્મલ છે? મેં એવું સાંભળ્યું છે કે અમુક વય સુધી સ્તન મોટાં થઈ શકે છે. મારી ઉંમર 20 વર્ષ છે તો મારો બૉયફ્રેન્ડ જયારે મારા બ્રેસ્ટ દબાવે છે તો શું તે વધી જતા હશે?

જવાબ : બ્રેસ્ટ્સ દબાવવાથી દુખાવો થાય એ વાત સ્વાભાવિક છે, ક્યારેક ક્યારેક છોકરીઓને વધારે દુખાવો થવાથી તેને ગમતું પણ નથી પણ એનાથી સાઇઝ વધે એ વાતમાં દમ નથી. દુખાવાને કારણે સોજો અથવા વધારે દબાણના કારણે તમને હેવીનેશ લાગે છે કારણે તમને એ મોટાં થઈ ગયા છે એવી ફીલિંગ આવે એવું બની શકે છે, પણ હકીકતમાં સ્તન મોટાં નથી થતાં.

સામાન્ય રીતે પ્યુબર્ટી એજ દરમ્યાન સ્ત્રવતા ફીમેલ-હૉમોર્ન્સમાં આવેલો ઉછાળ શમે એ પછી સ્તનની સાઇઝ મોટી થતી નથી. જોકે ઘણા લોકોને લેટ પ્યુબર્ટી શરૂ થાય છે અને લેટ સુધી થાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…