અમાસનો દિવસ અશુભ માનવામાં આવે છે પરંતુ તે દિવસે આટલું કામ કરવાથી થઈ જશે તમારી દરેક પરેશાનીઓ દુર

378
Advertisement

અમાસ દિવસે કોઈ પણ કુટેવને પોષતા તેનું જીવન જ નહિં પણ ભાગ્ય પર વિપરિત પરિણામ મળે છે. આ રાત્રિએ આકાશમાં અઁધકાર હોવાથી નકારાત્મક શક્તિઓ પોતાના ચરમ પર હોય છે. તેથી જ કુટેવનો માનવીના જીવન પર દુષ્પ્રભાવ પડે છે. જો સુખી થવું હોય તો અમાસની રાત્રિએ આટલું ન કરશો.

અમાસનું પણ એક ખાસ મહત્વ છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં સાથે થઈ જાય છે ત્યારે અમાસ આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ તો સૂર્ય એ આત્માનો કારક છે. જ્યારે ચંદ્ર એ મનનો કારક છે. અમાસના દિવસે આત્મા અને મનના કારકોનું મિલન માનજીવન પર ચોકક્સ પ્રભાવ પાડે છે.

અમાવસ્યાના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનું તેલ મિક્સ કરી સિંદૂર અર્પિત કરો અને સુંદરકાંદનો પાઠ કરો. આવું કરવાથી ખરાબ ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે.

તામસિક વસ્તુઓનું સેવન ના કરો. કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે.

પુરાણો મુજબ અમાવસ્યા તિથિએ દેવ પિતૃ તિથિ ગણાય છે. તેથી આ દિવસે સહશયન ન કરવું.

કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સમી સાંજે કેરાત્રિએ શી ઘીનો દિવો કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…