સંભોગ કરવાનું છોડી દેવાથી જીવનમાં આવી શકે છે એવા-એવા ફેરફારો કે જાણીને તમે દંગ રહી જશો

1600

અમુક ઉંમર પછી લોકો સંભોગ કવાનું છોડી દેતા હોય ચર પરંતુ તે કરવાથી ઘણા લોકોને આવી શકે ફેરફાર.  કોરોનાવાયરસ ને લીધે દેશવ્યાપી લૉકડાઉન થતા દરેક કપલે પોતાના વ્યસ્ત જીવનશૈલીમાંથી મુક્ત થઈને એકબીજાને પુરતો સમય આપ્યો હતો. જોકે ધીરે ધીરે જીવન ફરી પહેલા જેવુ થઈ રહ્યું છે. લોકો પરત પોતાના બીઝી શેડ્યુલમાં ફર્યા છે.

એવામાં બની શકે કે તમે તમારા પાર્ટનરને પુરતો સમય ન આપી શકો કારણ કે દિવસ પુરો થતા શારીરિક તેમ જ માનસિક થાક લાગે છે. વેબએમડી.કોમના એક રિપોર્ટ મુજબ જો તમે તમારા પાર્ટનર સાથે સંભોગ નહીં કરો તો જે કનેક્શન રહેવુ જોઈએ તેવુ રહેશે નહીં. તમારી લાગણીઓને જે સપોર્ટ જોઈએ તે મળશે નહીં પરિણામે તમે માનસિક રીતે તો થાકેલા જ રહેશો.

સંભોગ કરવાથી તમારા શરીરમાંથી હોર્મોન્સ છુટે છે જેથી તમારો થાક ઓછો થાય છે અને તમને સારી ઉંઘ આવે છે. એક રિસર્ચ મુજબ જે વ્યક્તિ સંભોગ ઓછુ કરે તેની યાદશક્તિ નબળી હોય છે. નિયમિત સંભોગ કરવાથી તમને બિમારીઓ સામે રક્ષણ મળે છે.

કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ સંભોગ કરવાથી વધતી હોય છે. આ તો વાત થઈ સામાન્ય વાત થઈ પરંતુ ઘણા એવા કારણો હોય છે કે વ્યક્તિ સંભોગ કરવાનું જ છોડી દે છે. અંગત જીવનમાં બનતી અમૂક ઘટનાઓને લીધે ડિપ્રેશનમાં આવી જવાથી અથવા અન્ય માનસિક ત્રાસ કે નાણાકીય ચિંતાને લીધે પણ સંભોગમાં રસ રહેતો નથી. પરંતુ જો તમે સંભોગ સાવ જ છોડી દેશો તો તેનું ઘણું નુકસાન તમને થશે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…