જાણો BAPS સંસ્થાપક પ્રમુખ સ્વામી મહારાજનો શૂન્ય માંથી સર્જન કરેલો ઈતિહાસ…

469

114 વર્ષો માં BAPS સ્વામીનારાયણ સંસ્થા ને નોહતા દાણા નોહતા માણસ નોહતા નાણા. પણ આજે શુન્ય માંથી સજૅન નો ઇતિહાસ.મિત્રો તમને જણાવીએ કે 55 દેશોમાં 1350થી વધારે મંદિરો છે, આ તમામ મંદિરો નું આજે પ્રમુખ સ્વામી એ પોતે જાતે નિરીક્ષણ કર્યું અને સફળ સંચાલન કર્યું, 75 સ્કુલ,કોલેજ,હોટેલ,હોસ્પિટલ છે, તમને જણાવીએ કે આજે દેશ અને દુનિયા માં આજે પ્રમુખ સ્વામી મહારાજ ના આદર્શ પથરાયેલા છે. તમને જણાવીએ કે અમે તમને આજે BAPS ના સંસ્થાપક પ્રમુખ સ્વામી વિષે આજે અમે થોડી તમને માહિતી આપીશું, તમને જણાવીએ કે આજે કે દેશ માં અને વિદેશ માં આજે પ્રમુખ સ્વામી મહારાજે BAPS સંસ્થા ની પ્રગતિ કરી છે, તમને જણાવીએ કે આજે પ્રમુખ સ્વામી ખુબ સાદગી ભરિયું જીવન જીવી ગયા અને તે પોતે ખુબ શાંત સ્વભાવ થી જીવન જીવી ગયા.

પ્રમુખ સ્વામી એ ખુબ મોટું સંચાલન કર્યું તેમણે અમેરિકા માં 80 થી વધારે મંદિર BAPSના છે, અને તેનું સફળ સંચાલન કર્યું, તમને જણાવીએ કે 168એકર માં (420વિઘા) માં રોબિન્સવિલ અક્ષરધામ અમેરિકા માં બને છે, તમને જણાવીએ કે 2018માં (મેલબોર્ન.ઓસ્ટ્રેલિયનખંડ 90વિઘા ) સિડની માં મંદિર ની જગ્યા છે. આફ્રિકાખંડ માં 59 મંદિરો છે અને યુરોપખંડ ના દેશમાં મંદિરો છે અને લંડન માં કેનેડા, રશિયા માં મંદિરની મુતિ પ્રતિષ્ઠા થઇ છે, તમને જણાવીએ કે આ બધા મંદિરો નું આજ ની તારીખ માં પણ પ્રમુખ સ્વામી ના આદર્શો પર સંચાલન થાય છે.

તે ઉપરાંત 2019માં ગુરુક્ષોત્ર માં મંદિર નો શિલાન્યાસ થશે ભારત ના 12 રાજ્યમાં BAPS નાં મંદિરો છે હાલમાં નવસારીમાં મંદિર બને છે. તમને જણાવીએ કે BAPS સંસ્થા ને યુનો (UNO)નું કાયમી સભ્ય પદ છે.અને દુનિયા ના લેવલે આ સંસ્થા કામ કરે છે, દુનિયાની 10મોટી સંસ્થા માં BAPS સંસ્થાનું નામ આવે છે.

મિત્રો તમને જણાવીએ કે 1200 વષેપછી બ્રહ્મસુત્ર વેદો ઉપનિષદો શ્રીમદ્દભાગવતગીતા ના તત્વદશૅન પર ભાષ્યોગંથો ની રચના થઈ. સ્વામીનારાયણ સિદ્ઘાતસુધાનામનો વાદગ્નંથ.અને અક્ષરપુરુષોતમ દશૅન ભાષ્યો ની રચના કરી મહાપ્રકાડ પંડિત સાધુભદ્વેશદાશ સનાતન હિન્દુ ધમૅ ના સાત માં આચાર્ય થયા.

તમને જણાવીએ કે 1250થી વધારે સ્ત્રી ધન ના ત્યાગી સુશિક્ષિત સંતો ની ટીમ છે (750 થી વધારે ગેજ્યુયેડ છે તેમા ડોક્ટર,એન્જિનિયર.,CA,પ્રોફેશર,આર્કિટેક વગેરે છે) એવા સંતો પણ છેજે 12 દેશ થી વધારે દેશની ભાષા જાણે અને બોલી શકે છે, તમને જણાવીએ કે (150થી વધારે અમેરિકા.બ્રિટિશ અને કેનેડિયન સીટીઝન છે) 140 વધારે સંતો તેના માતાપિતા ને એક ના એક દિકરા છે અને વધુ માં જણાવીએ કે સંત,શાસ્ત્રા,અને મંદિર એજ હિન્દુધર્મ ની ઓળખ છે.

આજે શ્રીજીમહારાજ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજ માં રહીને તેનું કાર્ય કરી રહ્યા છે

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…