ઘરમાં આ છોડ લગાવવાથી ઘરની આસપાસ પણ નહી ફરકે કરોળિયા, જાણો વિગતે

81
Advertisement

મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે કરોળિયા બધાના ઘરમાં હોય અને તેઓ જ્યાં હોય ત્યાં જાળું પણ કરતા જાય છે. અને બધા તેનાથી ખુબ હેરાન થાય છે અને લોકોને ઘરમાં કરોળિયા ગમતા નથી. તેથી આજે અમે તમારા માટે એક એવો ઉપાય લય આવ્યા છીએ જેથી તમારા ઘર માંથી બધા કરોળિયા જતા રહેશે.

ઘણીવાર ઘરમાં કરોળિયાની જાળ ફેલાય છે, જે વાસ્તુ મુજબ પણ ખોટી માનવામાં આવે છે. પરંતુ આજે આપણે કરોળિયાને કાયમ માટે છૂટકારો મેળવવા માટે એક સરળ ઉપાય લઈને આવ્યા છીએ. કરોળિયા ફુદીનાના છોડથી ભાગી જાય છે, કરોળિયો ફુદીનાના તેલથી ખૂબ ડરે છે, તેથી ઘરે ફુદીનાનો છોડ લગાવો જોઈએ.

કરોળિયા ફુદીનાની સુગંધથી ભાગી જાય છે, ઉપરાંત અન્ય વિસર્પી જીવો પણ ફુદીનાની ગંધને પસંદ નથી કરતા. આ સિવાય ફુદીનાના છોડને લીધે ઘરમાં વાસ આવશે નહી અને તાજગી અને જોશ પણ તમારા ઘરમાં રહેશે. ફુદીના નો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ સારો માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…