દરરોજ ગરમ પાણીથી ન્હાતા લોકો ખાસ વાંચો આ લેખ, નહીંતર…

20

અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે બધા જ લોકો ગરમ પાણીથી ન્હાતા હોય છે. હાલ આપણે દરેક જ જાણીએ છીએ કે, આર્યુવેદમાં એવું પણ લખ્યુ છે કે, ગરમ પાણી વડે તમારે ક્યારેય પણ ન્હાવું ન જોઈએ. કેમ કે, ન્હાવા માટે તમારે કાયમ ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ.

ઠંડા પાણી વડે ન્હાવાથી શરીરનું તાપમાન સામાન્ય રહે છે તેમજ ઠંડા પાણીથી તમારા શરીર પર કોઈ પણ પ્રકારની એ હાનિ ક્યારેય પહોંચતી નથી. ગરમ પાણી એ ખુબ જ લાભદાયક હોય છે પણ તે ફક્ત પીવા માટે જ ઉપયોગમાં લેવુ. કેમ કે, જો શરીર તમારું સ્વાસ્થ્ય સારું હોય તો તમારે ક્યારેય પણ ગરમ પાણી વડે સ્નાન કરવું ન જોઈએ. નહિ તો તમને આ ઘણા પ્રકારનાં રોગોથી ઘેરાઈ શકો છો.

તેથી આયુર્વેદમાં લખવામાં આવ્યું છે કે, જો તમે માથા પર ગરમ પાણી નાંખો છો તો તમને 123 પ્રકારનાં મોટા રોગોથી જકડાઈ શકો છે તેમજ આ બીમારી માનસિક અને શારીરિક પણ હોઈ છે. તમે લોકો જો ગરમ પાણી વડે સ્નાન કરવાની ટેવ છે તો કોઈ સમસ્યા નથી કેમ કે, આ એક સામાન્ય ઉપાયથી તમે રોગોને દૂર રાખી શકો છો. તેથી ગરમ પાણી ભલે તમે શરીરનાં અન્ય ભાગો પર નાખો પણ તમારે ક્યારેય ગરમ પાણી માથા પર નાખવું ન જોઈએ.

માથુ તેમજ આંખ પર ગરમ પાણી વધુ અસર કરે છે. તેથી આ બન્ને ભાગો પર તમારે ક્યારેય ગરમ પાણી નાખવું ણ જોઈએ. આ ઉપરાંત આંખો તેમજ માથા માટે તમારે ઠંડુ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તે માથા અને આખા માટે ખુબ જ લાભદાયક સિદ્ધ થઈ શકે છે તેમજ જેથી પ્રયત્ન કરો કે, તમે જ્યારે મોઢુ ધુઓ ત્યારે ઠંડા પાણીનો ઉપયોગ કરો.

તમે ઠંડીની ઋતુમાં પણ આ ગરમ પાણીની જગ્યાએ તમે હળવા ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. કેમ કે, મોટા ભાગના લોકો એવું વિચારે છે. ઠંડીની ઋતુમાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી તમને શરદી થઈ શકે છે પણ આવુ હોતું નથી કેમ કે, શરદીનું ઠંડા પાણીની સાથે કોઈ પણ લેવાદેવા હોતા નથી તેમજ શરદી એવા જ લોકોને થાય છે કે, જે લોકોનું પેટ સાફ હોતું નથી.

જો તમને લોકોને મસલ્સ પેઈન છે કે તમને હાડકામાં તેમજ માંસપેશીઓમાં દુઃખે છે તો તમારે ઠંડા પાણી પછી ગરમ પાણી નાંખો. આનાંથી તમને લોકો દર્દમાં ઘણી રાહત મળે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…