ખુબજ આળસુ અને લુચ્ચા હોય આ રાશિના જાતકો, મીઠુ મીઠુ બોલી કામ કઢાવવામાં હોય છે પાવરફૂલ

190
Advertisement

જ્યોતિષશાસ્ત્રમાં રાશિઓનું ખુબજ મહત્વ હોય છે. આનાથી વ્યક્તિનો સ્વભાવ, ગુણ દોષ અંગે તેની જાણકારી મેળવી શકાય છે. કેટલાક લોકોને તમે જોયા હશે કે તેઓ ખુબજ આળસુ હોય છે દરેક કામમાં એવુ વિચારે કે આ કાલે આવતી કાલે કરીશ. મતલબ કે કામથી ભાગતા રહે.

આજે આપણે આવાજ આળસુના પીર ગણાતા આવા જાતકોની વાત કરીશુ. આપણી આસપાસ એવા કેટલાયે લોકો છે જેઓ ખુબજ સ્વાર્થી હોય છે. પોતાનું કામ કઢાવવાનું આવે ત્યારે એવુ વર્તન કરે જાણે તમે જ તેમના ખાસ છો. જ્યારે ગરજ સરે એટલે વૈદ્ય વેરી જેવા હાલ થાય છે પાછળથી કોણ તુ અને કોણ.

આ યાદીમાં આ રાશિના જાતકો એવા છે જે ખુબજ આળસુ હોય છે. મેષ રાશિ, કર્ક રાશિ, મીન રાશિના જાતકોનો આમાં સમાવેશ થાય છે. આ રાશિના જાતકો ખુબજ આળસુ હોય છે. આવા લુચ્ચા જાતકો પોતાનું કામ કરાવવામાં પાવરધા હોય છે.

મેષ રાશિ
આ રાશિના જાતકો ખુબજ આળસુ હોય છે. તેમનો મગજ ખુબજ પાવરફૂલ હોય છે આથી સરળતાથી કામ કઢાવી શકે છે પણ જ્યારે મહેનત કરવાની વાત આવે આ રાશિના જાતકો પાછળ હટી જતા હોય છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે મેષ રાશિના જાતકો ઘણા લુચ્ચા પ્રકૃત્તિ ધરાવતા હોય છે. આ રાશિના જાતકો તેમના પરિવાર સાથે જોડાયેલ હોય છે. આ રાશિ ના જાતકો લાગણીશીલ સ્વભાવ ધરાવે છે પણ ક્યારેક એ હદે સ્વાર્થી બની જાય કે તેમને તેમના સિવાય કોઇ દેખાતુ નથી. તેમને કામ કરવુ જરા પણ પસંદ નથી આવતુ.

કર્ક રાશિ
શારીરિક તકલીફ પડે કે મહેનત કરવાનું આવે આ રાશિના જાતકો ઉભા થઇ ચાલતી પકડે. તેમને મહેનતવાળું કામ કરવાની મજા નથી આવતી. આ શુક્ર ગ્રહ ને ધન તેમજ વૈભવના કારક માનવામા આવે છે. આ સિવાય શુક્ર ગ્રહ ધન, ભોગ-વિલાસ તેમજ રોમાન્સના કારક માનવામા આવે છે. આમ છતા આ રાશિના જાતકો ખુબજ સ્વાર્થી હોય છે. ચમડી તૂટે પણ દમડી ન છુટે જેવો તેમનો હાલ હોય છે. મહેનત કે સ્ટ્રેસવાળુ કોઇ કામ મળે તો તે કરવામાં આ રાશિના જાતકો પાછળ રહેતા હોય છે. આળસ તેમના સ્વભાવનો એક ભાગ હોવાથી દરેક કામ કાલ પર ટાળી દે.

મીન રાશિ
આ રાશિના જાતકો ખુબજ આળસુ હોય. દરેક કામમાં તેઓ શોર્ટકટ શોધે. જો કોઇ તેમનું કામ કરી આપે તો જરા પણ ખચકાટ અનુભવ્યા વગર તેમને કામ સોંપી દે.આ રાશિના જાતકો ભવ્ય જીવન જીવવામા માને છે તેમજ તેમની જીવનશૈલી ઘણી વૈભવપૂર્ણ હોય છે. આ વૈભવ મેળવવા માટે આ રાશિ ના જાતકો ગમે તે હદે જઈ શકે છે તેમના માટે સંબંધોનું કોઇ મહત્વ હોતુ નથી. મીઠુ મીઠુ બોલી કામ કઢાવવામાં આ રાશિના જાતકો પાવરફૂલ હોય છે. સહનશક્તિ તેમનામાં સહેજ પણ હોતી નથી. જવાબદારી લેવાની આવે ત્યારે તેઓ નાશી જતા હોય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…