અહીં મા-બાપ વેંચે છે પોતાની દીકરીઓને, જાહેરમાં ભરાય છે યુવતીઓની બજાર, જુઓ વિડીયો..

78

મિત્રો, તમેં બધા જાણો જ છો કે ક્યારેય કોઈ માં-બાપ પોતાની દીકરીને વહેચવા તૈયાર ના થાય પરંતુ આજે આપણે આવી જ વાત વિષે જાણીશું કે માતા-પિતા ખુદ પોતાની છોકરીઓને વહેચે છે અને તે પપન એક મેળો ભરાય છે ત્યાં. યૂરોપના એક સમુદાયમાં દીકરીઓ માટે માતા પિતા જ ગ્રાહક શોધ છે અને પોતાની દીકરીનું વેચાણ કરે છે. આ કામ માટે અહીં એક બજાર ભરાય છે.

માતા પિતા પોતાની દીકરીના લગ્ન કરવા માટે આ કામ કરે છે.  રોમા સમુદાયમાં દીકરીને વેંચવાની પ્રથા પ્રચલિત છે. ક્રિસ્ચિયનના એક સમુદાય કલાયદજી જે રોમા સમુદાયમાં આવે છે તેના લોકો અત્યંત ગરીબ પરિસ્થિતીમાં જીવન જીવે છે. આ સમુદાયના લોકો એટલા ગરીબ હોય છે કે તેમનું ગુજરાન પણ માંડ માંડ ચાલે છે. આ કારણે જ તેઓ વર્ષોથી આ પ્રથાને આગળ વધારી રહ્યા છે.

આ સમુદાયમાં શિક્ષણનો પણ અભાવ છે. આ સમુદાયની કોઈપણ યુવતી કોલેજ સુધીનો અભ્યાસ પણ કરી શકતી નથી. કારણ કે તેમને નાની ઉંમરમાં જ લગ્ન માટે વેંચી દેવામાં આવે છે.

બુલ્ગારિયા નામની જગ્યાએ આ બજાર છેલ્લા 4 વર્ષથી ભરાય છે. આ બજારમાં યુવતી પોતાની મરજીથી માતા પિતા કે અન્ય સંબંધી સાથે તૈયાર થઈને આવે છે. અહીં આવતા યુવકો યુવતીઓ સાથે વાતચીત કરે છે અને પછી બંને એકબીજાની પસંદથી લગ્ન કરે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…