એકવાર નારદ મુનિએ મહિલાઓને રોમેન્ટિક મેસેજ મોકલવા પર કહ્યું કે દેવીઓ….

108

નારદ મુનિએ મહિલાઓને કહ્યું – જો તમારા પતિ તમને ખૂબ જ પ્યારથી ભરેલા અને રોમેન્ટિક મેસેજ મોકલે છે, તો ખુબ જ સારી વાત કહેવાય.

નારદ મુનિએ મહિલાઓને કહ્યું – જો તમારા પતિ તમને ખૂબ જ મીઠા અને રોમેન્ટિક સંદેશા મોકલે છે, પરંતુ એ વિચારવાની વાત પણ છે કે તેમને આ મનોહર રોમેન્ટિક સંદેશ મોકલે છે કોણ…?

ઠીક છે હવે હું જાવ છું… નારાયણ… નારાયણ… નારાયણ…

ઇતિહાસના શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું: અકબરનો જન્મ ક્યારે થયો મને કહો .. ??

જવાબ સાંભળીને શિક્ષક બેહોશ થઈ ગયા;

સાહેબ, હું શાળાએ આવું છું

મહિલાઓની ડિલિવરી કરવા થોડી જાવ છું.. !!

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…