દિવસે આ સમયમાં ભૂલથી પણ ન ઊંઘતા, નહીં તો લક્ષ્મીજી થઈ જશે નારાજ

75
Advertisement

ઊંઘ લેવી સ્વાસ્થય માટે બહુ જ જરૂરી છે, પરંતુ ઊંઘવાનો સાચો સમય પણ હોય છે. ખોટા સમય પર ઊંઘવું ધર્મના નજરીયાથી અપશકુન માનવામાં આવે છએ. જે લોકો શાસ્ત્રોમાં બતાવાયેલા સમયે ઊંઘે છે. ભાગદોડવાળી જિંદગીમાં લોકો પાસે ઊંઘવાનો પણ સમય નથી રહેતો. જેને કારણે તેમને હેલ્થ સંબંધિત સમસ્યાઓ થાય છે. ભવિષ્ય પુરાણના અનસુાર, દિવસના ત્રણ એવા સમય બતાવાયા છે, જેમાં લોકોએ ઊંઘવું ન જોઈએ.

પહેલો સમય
જે લોકો દિવસના સમયે ઊંઘે છે, તેઓ બહુ જ જલ્દી મોટાપાનો શિકાર બને છે. આ સમયે કર્મ કરવું શ્રેષ્ઠ કહેવાય છે, તેથી બપોરના સમયે કામ કરતા રહેવું જોઈએ. બપોરે ઊંઘવું એ બીજો ખોટો સમય છે. શાસ્ત્રો અનુસાર, બપોરના સમયે ઊંઘવું અપશુકન માનવામાં આવે છે.

બીજો સમય
શાસ્ત્રો અનસુરા, જે લોકો અકારણ જ સૂર્યાસ્ત સમયે ઊંઘે છે, સૂર્યાસ્તના સમયે દેવી-દેવતાઓનું પૂજન થાય છે. તેમને અનેક પ્રયાસો છતાં પણ સફળતા પ્રાપ્ત નથી થતી. સૂર્યાસ્ત સમયે ઊંઘવાથી લોકો પર દેવી-દેવતીઓની કૃપા નથી થતી. જો કોઈ વ્યક્તિ વૃદ્ધ છે અથવા તો બીમાર છે, અથવા કોઈ ગર્ભવતી સ્ત્રી છે, તો આ લોકો પોતાની સુવિધા અનુસાર દિવસમાં ગમે તે સમયે ઊંઘી શકે છે.

ત્રીજો સમય
શાસ્ત્રો અનુસાર, આવા લોકોની પાસે ભલે કેટલુંય ધન ભલે હોય, પણ તેઓ સંતુષ્ટ નથી રહેતા. આવા લોકો હમેશા માનસિક તણાવનો સામનો કરે છે, અને તેઓ લાંબી ઉંમર સુધી સ્વસ્થ પણ નથી રહી શક્તા. તેથી હંમેશા સૂર્યોદય પહેલા જ ઉઠી જવું જોઈએ. કેમકે, સવારનો સમય સ્વાસ્થય માટે વરદાનરૂપ હોય છે.

બ્રહ્મ મુહૂર્તનુ વિશેષ મહ્ત્વ બતાવાયું છે. સવારના સમયે તાજા હવા અનેક બીમારીઓને દૂર કરે છે. જે લોકો સૂર્યોદય બાદ પણ બહુ સમય સુધી ઊંઘતા રહે છે, મહાલક્ષ્મી તેવા લોકોથી નારાજ રહે છે.  જ્યા સુધી લક્ષ્મીની કૃપા નહિ થાય, ત્યાં સુધી ધનમાં બરકત નથી આવતી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…