વીડિયો શેર કરતાં આઈ.એ.એસ.(IAS Sher Singh Meena) કહ્યું- ‘મધ્યપ્રદેશના એક ગામના બાળકો બન્યા’ આત્મનિર્ભર…’ – જુઓ વાયરલ વીડિયો

387
Advertisement

મધ્યપ્રદેશ ના એક ગામમાં બાળકોના જુગાડની ખુબ જ પ્રશંસા ચાલે છે. લોકો પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહયા છે. આ વીડિયો (વાઈરલ વીડિયો) આઈએએસ શેરસિંહ મીનાએ શેર કર્યો છે.

મધ્યપ્રદેશ ના એક ગામમાં બાળકોએ કંઈક એવું કર્યું જેની બધે જ ચર્ચા થઈ રહી છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે, આ જોઈને તમે પણ હસવા લાગસો. આ વીડિયો આઈએએસ શેરસિંહ મીનાએ(IAS Sher Singh Meena) શેર કર્યો છે. લોકોએ બાળકોના જુગાડની ખૂબ પ્રશંસા કરી. લોકો પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહયા છે.

બાળકોને આત્મનિર્ભર તરીકે અભિનંદન આપતા તેમણે લખ્યું: “બાળકોએ જુગાડથી ઝૂલો બનાવ્યો અને તેનો આનંદ માણે છે.” વીડિયોમાં બે બાળકોને ઝૂલા પર બેઠા જોઇ શકાય છે. તેણે લાકડાનો લોગ મૂક્યો અને તેમાં લાકડા ફીટ કર્યા. પછી બાળકો ઝૂલો ઝૂલતા જોવા મળ્યા હતા.

વીડિયો શેર કરતાં શેરસિંહ મીનાએ લખ્યું કે, ‘મારા એક ગામમાં આત્મનિર્ભર બાળકોએ જુગાડથી ઝૂલો કરી અને તેનો આનંદ માણ્યો. ખરેખર રમતો રમીને બાળકોમાં આનંદ અને સર્જનાત્મકતા આવે છે.

તેના આ વીડિયોને અત્યાર સુધીમાં 6 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ઉપરાંત, 200 થી વધુ લાયક્સ અને 20 થી વધુ ફરીથી ટ્વીટ્સ કરવામાં આવી છે. લોકોએ ટ્વિટર પર આવી પ્રતિક્રિયા આપી છે …

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…