પુરૂષો મોડી રાત સુધી કરે છે આ કામ તો થઈ જાવ સાવધાન નહીંતર…

205

જે તેમની પૌરૂષ શક્તિ પર ખૂબ જ નકારાત્મક અસર પહોંચાડે છે. એટલું જ નહીં તેમની સેક્સૂયલ હેલ્થ પણ ખરાબ થતી હોય છે. ત્યારે પુરૂષોએ કેટલીક બાબતોથી દૂર રહેવું જોઇએ. આજના સમયગાળામાં મહિલાઓ અને પુરૂષ સમાન રીતે દિવસભર ઓફિસ અથવા પોતાના ધંધના કામકાજમાં વ્યસ્ત રહે છે. ત્યારબાદ સાંજથી મોડી રાત સુધી કોઇને કોઇ ગતિવિધિઓ સાથે જોડાયેલા રહે છે. જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડતી હોય છે.

ગંદી ફિલ્મો ન જોવી
આવી મૂવી જોવાને કારણે ઘણા પુરૂષોને સ્વપ્નદોષની પણ સમસ્યા હોય છે. જો આ સમસ્યા એકવાર શરૂ થાય છે, તો તેને રોકવા માટે લાંબી સારવાર લેવી પડે છે. તેથી તમારી સેક્સૂઅલ લાઇફને અસર કરતી કોઈપણ પ્રકારની પ્રભાવિત કરનારી સામગ્રી જોવી જોઇએ નહીં. જે ફક્ત તેમના માનસિક સ્વાસ્થ્ય માટે નકારાત્મક જ નથી, પરંતુ ઘણી રીતે તેમને ઉત્તેજિત પણ કરે છે અને સ્વાસ્થ્યને સંબંધિત નુકસાન પહોંચાડે છે.

મોડી રાતે સુધીના ઉજાગરા ન કરવા
સ્લીપિંગ હોર્મોન્સમાં અસંતુલન બનાવવા સાથે ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. પુરુષોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમને મોડી રાત સુધી જાગતા રહેવું જોઇએ નહીં. ખરેખર, રાત્રે મોડી રાત સુધી રહેવાને કારણે, શરીરના આવા ઘણા ભાગો છે જે સક્રિય રીતે કામ કરતા નથી.

આલ્કોહોલ અને સ્મોકિંગ છોડો
આ માત્ર તમારા સ્પર્મને કાઉન્ટને જ ઘટાડે છે એવું નથી પરંતુ સ્પર્મ મોટિબલિટીને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનો યોગ્ય રીતે વિકાસ ન થવાનું અે તેમાં અસંતુલન આવવાનું આ મુખ્ય કારણ હોઇ શકે છે. કેટલાય પુરૂષો અને છોકરાઓ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતું આલ્કોહોલ અને સ્મોકિંગ.

સ્ટ્રેસ ન લેવો જોઇએ
તણાવ લેવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ પર પણ અસર પડે છે, જે ઝડપથી ઘટવા લાગે છે. સ્ટ્રેસ ન લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી જીવનશૈલી ખૂબ સારી રહેશે. માનસિક તણાવ લેનારા પુરુષો માત્ર શારીરિક શક્તિમાં જ નબળા હોય છે, પરંતુ માનસિક રીતે નબળા પણ બને છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…