જાણો સંભોગ દરમિયાન મોટેથી અવાજ કાઢવાથી તમારા પાર્ટનરને વધુ આનંદ આવે છે?

282
Advertisement

બધા કપલ સંભોગ કરે ત્યારે તેઓ અવાજ કરે છે અને આ અવાજોથી તેઓ આનંદ મેળવે છે. સંભોગ દરમિયાન ‘ઉહ…આહ…આવા અવાજો આવે છે જે મનમાં પણ આ સવાલ હોય તો આ લેખ વાંચવો જરૂરી છે. ‘આઉચ’ આ પ્રકારનો અવાજો કાઢવાની શું જરૂર છે?

શું તમને લાગે છે કે માત્ર પોર્ન ફિલ્મોમાં સેક્સયુલ એક્ટ દરમિયાન અવાજ કાઢવામાં આવે છે અને રિયલ લાઈફમાં લોકો આવું નથી કરતા? શું સેક્સ દરમિયાન અવાજ કાઢવાથી ઓર્ગેઝમ મેળવવામાં મદદ મળે છે અને આનંદ વધુ આવે છે? જો તમારા મનમાં પણ આવા સવાલો છે તો આ લેખ તમારા માટે છે.

ટેક્નિકલી જોવામા આવે તો, સંભોગ દરમિયાન અવાજ કાઢવાનો અર્થ છે કે પાર્ટનર જે કરી રહ્યાં છે તેનાથી તમને ફિલ સારું થઈ રહ્યું છે. અવાજ કાઢવાનો સંકેત છે કે એક્ટ દરમિયાન જે થઈ રહ્યુ છે તે પસંદ છે. પરંતુ ચૂપ રહેવાનો અર્થ એવો નથી કે એક્ટ પસંદ નથી આવ્યો. જોકે વધારે અવાજથી સહજ અનુભવાતું નથી. એટલા માટે પહેલા જ પાર્ટનર સાથે વાત કરી લો કે તેમને શું પસંદ છે અને શું નહી.

MOANING એટલે કે, સંભોગ દરમિયાન અવાજ નીકળે તેને સુપર સેક્સી માનવામાં આવે છે અને મુખ્ય રીતે તેને પૉઝિટિવ એક્સપીરિયન્સ તરીકે જોવામાં આવે છે. બેડ પર તમારું પરફોર્મન્સ સારું છે કે નહી, જો તેનું કન્ફર્મેશન તમને પાર્ટનર તરફથી મળી જાય તો તેનાથી વધારે સારું શું હોય!

સંભોગ એન્જોય કરતા હોઈએ ત્યારે કુદરતી રીતે અવાજ આવતો હોય છે. જ્યારે આનંદનો અનુભવ થાય છે ત્યારે તમારું શરીર તમારા કન્ટ્રોલમાં નથી હોતું. નર્વસ સિસ્ટમ પાછળ રહી જાય છે. આ દરમિયાન જે અવાજ નીકળે છે તેના પર કન્ટ્રોલ રહેતો નથી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…