કબૂતરના પીછાને ચુપચાપ રાખી દો ઘરના આ ખુણામાં, અને પછી જુઓ કમાલ…

284

ઘરમાં બધા લોકો મોરના પીંછા રાખે જેથી ઘરમાં નકારાત્મક ઉર્જા દુર થાય છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. બાળકો પણ પોતાના ના ચોપડામાં મોરના પીંછા રાખે છે, તો આજે અમે તમને મોરના પીંછાથી થતાં લાભો ની જેમ કબુતરના પીંછાથી થતાં ફાયદાઓ જણાવીશું. ધન દરેક માણસની પ્રથમ પસંદગી હોય છે અને આપણે ઈચ્છીએ છીએ કે, અપાર ધન આપણી પાસે હોય,

ધનની પ્રાપ્તિ કરવા વ્યક્તિ શું શું નથી કરતો, પરંતુ આખો દિવસ મહેનત કર્યા બાદ પણ મનગમતું ફળ મળતું નથી, એવામાં આજે અમે તમને એક એવો ધાર્મિક ઉપાય બતાવીશું જે તમને માલામાલ બનાવી શકો છો. કબૂતર એક એવું પંખી છે.

જે મનુષ્યની જેમ હજારો વર્ષો પહેલા પણ દુનિયામાં હાજર હતું. કબૂતરને દાણા નાખવું એક પુણ્યનું કામ છે અને કબૂતરોને દાણા ખવડાવવા લોકોને ગમે પણ છે. ઘરમાં પૈસાની તંગી દૂર કરવાની સાથે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે,

કે જો તમે કબૂતરના પીછાને સફેદ કપડામાં રાખીને લાલ દોરડાથી બાંધી લો, ત્યારબાદ તેને પોતાના પૈસાની તિજોરીમાં મૂકી દો. બસ આટલું કરવાથી થોડાક દિવસોમાં તમારી તમામ મનોકામનાઓ પુરી થઈ જશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને 100 ટકા સફળતા મળશે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…