તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડને આ જગ્યાએ સ્પર્શ કરશો તો તે તરત જ થઈ જશે ઉતેજીત, જાણો

1009

મારી વાઇફ પણ ઇન્ટિમસી દરમ્યાન ઍક્ટિવ હોય છે એટલે અમને બન્નેને બહુ ગમે છે. મેં જોયું છે કે પેનિટ્રેશન કરતાં આંગળીથી થતા સ્ટિમ્યુલેશન દરમ્યાન તે વધુ સંતોષ લેતી હોય એવું લાગે છે. એકબીજાને ગમતા સ્ટિમ્યુલેટિંગ પૉઇન્ટ્સ જાણીને એ મુજબની ચેષ્ટાઓ કરવી ખૂબ સારી વાત છે, પરંતુ સેક્સની બાબતમાં એવું જરૂરી નથી કે કોઈક ચેષ્ટા એક સમયે ગમી એ ચેષ્ટા હરહંમેશ ગમતી જ રહે.

જોકે સમસ્યા એ છે કે ક્યારેક હું તેની ક્લિટોરિસને સ્ટિમ્યુલેટ કરતો હોઉં છું ત્યારે પહેલાં તેને ગમતું હોય. મારાં લગ્નને એક જ વર્ષ થયું છે. હજી જાણે હનીમૂન પિરિયડમાંથી બહાર જ નથી આવ્યા એવું લાગે છે, પણ પછી અચાનક જ તે અકળાઈ ઊઠે છે.

તેને શું ગમે છે અને શું નહીં, ક્યાં સ્પર્શ કરવાથી તેને ગમે છે એ હું વારેઘડીએ તેને પૂછતો રહું છું. તેની ગમતી ચેષ્ટાઓ જ હું કરું છું. એમ છતાં ક્યારેક તે અકળાઈ જાય છે. બ્રેસ્ટની બાબતમાં પણ એવું જ છે. ક્યારેક તે સહેજ દબાણમાં પણ ખૂબ દુખાવો થાય છે એવું કહે છે તો ક્યારેક તે એ સ્પર્શ એન્જૉય પણ કરે છે. મને સમજાતું નથી કે મારે હવે શું કરવું? એકબીજાને ગમતા સ્ટિમ્યુલેટિંગ પૉઇન્ટ્સ જાણીને એ મુજબની ચેષ્ટાઓ કરવી ખૂબ સારી વાત છે.

અમુક સ્થિતિમાં જે ચેષ્ટા ગમતી હોય એ જ કદાચ અન્ય સ્થિતિમાં એટલીબધી ન પણ ગમે. જોકે એક વાર પરાકાષ્ઠાનો અનુભવ થઈ જાય એ પછી કેટલીક સ્ત્રીઓમાં એ પાર્ટ અત્યંત સંવેદનશીલ થઈ જાય છે એટલે એ પછી જો તમે પહેલાં જેટલી જ ગતિથી આંગળીની મૂવમેન્ટ ચાલુ રાખો તો પત્નીને એનાથી અસુખ થાય છે.

સ્ત્રીના શરીરમાં ક્લિટોરિસ ખૂબ જ સંવેદનશીલ પાર્ટ છે. ત્યાંના સ્ટિમ્યુલેશનથી સરળતાથી ચરમસીમાનો અનુભવ થાય છે. તે તમારો હાથ હટાવવાની કોશિશ કરે છે એનો મતલબ એ છે કે તેને ઑર્ગેઝમ અનુભવાઈ ચૂક્યું છે અને હવે તે સ્પર્શ પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગઈ છે. બ્રેસ્ટની બાબતમાં પણ એવું જ છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…