દીપડાએ કર્યો માણસ પર હુમલો- પણ વફાદાર કુતરાએ આવીને કર્યું એવું કે દીપડો ઉભી પૂછડીએ ભાગ્યો

591
Advertisement

Lockdown દરમિયાન ઘણાં જાનવરો શહેરમાં આવી ગયા છે. હાથી વાઘ અને ચિતાને રોડ પર જોવામાં આવ્યા છે. હૈદરાબાદમાં એક ચીતાએ આતંક મચાવ્યો અને ઘણા લોકો પર હુમલો કરવાની કોશિશ કરી. ત્યારે ત્યાં રહેલા કુતરાઓ ત્યાં પહોંચી ગયા અને ચિત્તા પર હુમલો કરી દીધો. કૂતરાઓએ ચિતાની પુછડી પકડી તેને ભગાડી દીધો. આ વીડિયોને ટ્વિટર પર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર પ્રવીણ કાસવાને શેર કર્યો છે, જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

Advertisement

વીડિયોમાં જોઇ શકાય છે કે બે લોકો દોડતા દોડતા રોડ ઉપર આવે છે. તેમાંથી એક વ્યક્તિ ટ્રક પર ચડી જાય છે અને બીજો ઘરમાં ઘૂસવા ની કોશિશ કરવા લાગે છે. તે જ્યારે ઘરમાં નથી જઈ શકતો તો તે ટ્રક ઉપર ચડવા લાગે છે. એવામાં ચિત્તો પણ ત્યાં આવે છે અને તેના પગ પકડી લે છે. તે વ્યક્તિ જેમ તેમ કરીને ઉપર ચઢવામાં સફળ થાય છે. ત્યારબાદ ચિત્તો એક ઘરમાં ઘૂસવા ની કોશિશ કરવા લાગે છે. એવામાં ઘણા કુતરાઓ ચિત્તા ની આસપાસ આવી જાય છે અને તેના પર હુમલો કરી દે છે. થોડા સમય માટે ચાલેલી આ લડાઇ બાદ તો ત્યાંથી ફરાર થઈ જાય છે.

Advertisement

લેખન અને સંપાદન : બા બાપુજી Ba Bapuji Team

તમે આ લેખ “બા બાપુજી Ba Bapuji” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું બા બાપુજી Ba Bapuji પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Advertisement