શું તમને ખબર છે વરસાદનું પાણી પણ તમને બનાવી શકે છે ધનવાન..?,જાણો

114

અષાઢ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે કારણ કે આ મહિને પૂર્ણિમાનો પર્વ ઉજવાય છે. આ મહિને નિર્જળા એકાદશી વ્રત, ભીમ સેની એકાદશી, શ્રી ધ્યાનુ ભગતજીની જયંતી, ચંપક દ્વાદશી, શ્રી જગન્નનાથજીની રથયાત્રા, તંત્ર અને શક્તિની પૂજાના પર્વ ગુપ્ત નવરત્રી વગેરે તહેવારો ઉજવવામાં આવે છે.

જ્યોતિષની વાત કરીએ તો વરસાદનું પાણી તમારા માટે સારા કિસ્મત લઈને આવે છે. જો તમે પણ મહિના સુધી તમારા ઘરમાં ખુશહાલી ઇચ્છતા હોય તો જ્યારે પણ વરસાદ આવે તે પાણી ભેગું કરી રાખો. તેને કોઈપણ કાચની બોતલમાં રાખી કોઈ સ્થાને સાચવીને મુકી દો.

આ ઉપાયથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે અને ધનવાન બનવાનો યોગ બનશે. અષાઢનો મહિનો શરૂ થતાની સાથે જ ઝરમર વરસાદ પણ શરૂ થઈ ગઈ છે. વરસાદ પછી આવતી માટીની સુગંધ મન મોહી લે છે.

લગ્ન જીવનમાં સર્જાતી તિરાડને મધુર સંબંધોમાં બદલવા માટે પણ વરસાદનું આ પાણી મહત્વની ભૂમિકા ભજવે છે. આ મહિનામાં શ્રી હરી વિષ્ણુ, સૂર્યદેવ અને ભગવતી પૂજાનું ખાસ મહત્વ છે.

– પાણીવાળા ફળ જેમ કે ટેટી, તરબૂઝ, ખીરૂ વગેરેનું દાન કરો.

– ખડાઉ, છતરી, મીઠું અને આમળાનું દાન કોઈપણ જનોઈધારી બ્રામ્હણને કરો.

– જળના દેવની પૂજા કરવાથી ધન પ્રાપ્તિના યોગ બનવા લાગે છે. ઊર્ઝાના સ્તર જાણવી રાખવા માટે મંગળ અને સૂર્યની આરાધના કરો.

– વરીયાળી, ઘી, લીંબુ અને હિંગનો ખોરાક લાભદાયક છે. આ મહિને વેલા ન ખાવા જોઇએ. તળેલી વસ્તુઓ ઓછું ખાઓ.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…