ઘરમાં રાખવામાં આવતો તુલસીનો છોડ અચાનક સૂકવવા લાગે તો સમજો કે…

224

ભારત અને હિંદુ ધર્મમાં તુલસીના છોડને માતા માનીને તેમની પૂજા કરવામાં આવે છે અને તેને ઘરમાં રાખવામાં આવે છે. તુલસીને દરેક પૂજામાં ખાસ ગણવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ પવિત્ર તેમજ ધાર્મિક છોડ ગણવામાં આવે છે.

ઘણી ધાર્મિક કથાઓમાં તુલસીનાં છોડનો ઉલ્લેખ થયો છે. કેટલાંક જ્યોતિષીઓનું એવું માનવું છે કે, તુલસીનાં છોડને ઘરનાં રસોડા પાસે રાખવામાં આવે તો પારિવારિક ઝગડો સમાપ્ત થઇ જાય છે. તુલસીને વાસ્તુ શાસ્ત્ર માટે બહુ ઉપયોગી ગણાવ્યું છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઇ પરિવારનું સભ્ય જિદ્દી છે તેમજ કોઈની વાત સાંભળતો ન હોય, તો ઘરની પૂર્વ બારી નજીક તુલસીનો છોડ રાખવામાં આવે તો તેની જીદ દૂર થઇ જાય છે. તુલસીનાં છોડ અંગે જ્યોતિષીઓ કહે છે કે, તુલસીનો છોડ ઘરમાં બહુ જ શુભ ગણાય છે. ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રસાદમાં તુલસી રાખવી શુભ ગણવામાં આવે છે.

ભગવાન તો જ પ્રસાદ ગ્રહણ કરે છે જો તુલસીજીના પત્ર એટલેકે તુલસીદલ પ્રસાદમાં જરૂર રાખવામાં આવે છે.તુલસીનાં છોડની નીચે દીવા રાખવાથી ઘરમાં સુખ તેમજ સમૃદ્ધિ આવે છે. સવારે તેમજ સાંજનાં સમયે તુલસીનાં છોડની નીચે દીવો રાખવો જોઈએ, તેમાં એટલું તેલ નાખો જેથી તે દીવો લાંબા સમય સુધી સળગી છે.

કાચા દૂધને પાણીમાં મિશ્રણ કરીને તુલસીની પૂજા કરો. શિયાળાની ઋતુમાં તુલસી સૂકાઈ જાય છે, જેનાં લીધે આપણને ઓછા ફાયદા મળે છે. જો તમે શિયાળાની ઋતુમાં પણ તુલસીનાં ફાયદા મેળવવા માંગતા હોવ તો આ ઉપાયો તમને મદદ કરે છે.

પૈસાની લેતી દેતી વખતે ખાસ કાળજી રાખવી. આર્થિક સંકટ આવી શકે છે. કોસ્મિક પૌરાણિક કથા મુજબ, એવું પણ માનવામાં આવે છે કે, તુલસી ઉપર માંજર હોય છે તેને કાઢી નાંખવામાં આવે છે કેમ કે માંજરના લીધે તુલસીનાં શુષ્ક રહે છે. એટલેકે સુકાવા લાગે છે. પણ અચાનક ઘરના લીલા છમ તુવસીજી સુકાવા લાગે તો સમજો કોઇ અશુભ ઘટના થવાની છે આથી જરા સંભાળીને રહેવુ.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…