ગુરૂવારે જન્મ લેનારી છોકરીઓનો સ્વભાવ હોય છે બીજા વારની છોકરીઓ કરતાં વિચિત્ર, જાણો

86
Advertisement

દરેક વ્યક્તિની જન્મ તારીખ અને વાર સામાન્ય રીતે અલગ-અલગ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી તારીખો અને વાર વિશે જણાવ્યું છે જેમાં જન્મેલી છોકરીઓ ભાગ્યશાળી હોય છે અને તેમના સ્વભાવ વિશે જણાવ્યું છે. દરેક વ્યક્તિ એક-બીજાથી અલગ હોય છે.

તેમની વિચારસરણી, રહેવાની રીત અને સ્વભાવ એક-બીજાથી વિપરીત હોય છે પરંતુ આ સમસ્યાનો પણ ઉકેલ છે. આવી પરિસ્થિતિઓમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને કેટલાક પ્રયાસો પછી પણ સારી રીતે ઓળખવામાં નિષ્ફળ રહે છે.  તો આવો જાણીએ સપ્તાહના અલગ-અલગ દિવસે જન્મારી છોકરીઓના સ્વભાવ વિશે…

ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, મંગળવારે જન્મ લેનારી મહિલા સ્વભાવથી કઠોર અને કડક હોય છે. તેમનો સ્વભાવ ઝઘડાળું, શરીરથી પાતળી પરંતુ શક્તિશાળી હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર,કેટલીક એવી વિધિઓ છે જેનાથી વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે માહિતી મેળવી શકાય છે.

રવિવારે જન્મ લેનારી સ્ત્રી સ્વભાવથી દાની, મજબૂત, શાંત, ચતુર અને ક્લેશ કરનારી હોય છે. જ્યારે સોમવારે જે સ્ત્રીનો જન્મ થયો હોય તે સુંદર, હોશિયાર, સારુ બોલનારી, શાંત, રાજયોગ અને પુત્રવાન હોય છે. જ્યારે બુધવારે જે સ્ત્રીનો જન્મ થયો હોય તે સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત કરનારી, સંદુર, કોમળ, સદગુણી, કલાકાર અને કુશળ હોય છે. જો કે કુંડળીના અન્ય ગ્રહની સ્થિતિ અનુસાર પણ સ્ત્રીઓના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સ્ત્રીના સ્વભાવથી બધા ગ્રહ-નક્ષત્રોનો પણ સીધો પ્રભાવ પડે છે. આ સિવાય જે સ્ત્રીનો જન્મ શનિવારે થયો હોય તેમનું શરીર સામાન્ય રીત પાતળુ, લાંબું, કાળા રંગની અને ફરિયાદ કરનારી હોય છે.

આ સિવાય ગુરૂવારે જે છોકરીનો જન્મ થયો હોય તે શિક્ષા, ગુણ, સંપત્તિ, શાંત સ્વભાવ, ધૈર્યવાન, પુત્રવાન અને સુખ પ્રાપ્ત કરનારી હોય છે. જ્યારે શુક્રવારે જેમનો જન્મ થયો હોય એવી સ્ત્રી સ્વભાવથી ચંચળ, સુંદર, શ્યામ વર્ણ અને સૌભાગ્યશાળી હોય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…