શું તમારા ઘરમાં દરરોજ સાસુ-વહુ વચ્ચે કંકાસ થાય છે..? તો આ ઉપાયથી દૂર થશે સમસ્યા

340
Advertisement

દરેક ના ઘરમાં સાસુ-વહુ વચ્છે થોડા ઘણા ઝગડાઓ થતા જ હોય છે. જેના કારણે પરીવારમાળા તુટી પણ શકે છે. પરંતુ આવું બનતાં અટકાવવા માટે જ્યોતિષ શાસ્ત્રના કેટલાક ઉપાયો મદદરૂપ સાબિત થઈ શકે છે. આ નાના નાના ટોટકા કરવાથી સાસુ-વહુ વચ્ચે સદા પ્રેમ જળવાઈ રહેશે.

કુટુંબમાં સાસુ-વહુનો સંબંધ એવો હોય છે કે જેમાં થોડી ખેંચતાણ ચાલ્યા જ કરે છે. આ ખેંચતાણ આમ તો સામાન્ય જ હોય છે પરંતુ કેટલાક કિસ્સામાં નાની-નાની તકરાર મોટા ઝઘડામાં પરીણમે છે

–  મંદિરમાં નિયમિત પૂજા કરવી અને કપાળ પર હળદર અથવા કેસરનું તિલક કરવું.
– સૂર્યોદય સમયે સૂર્ય દેવને ગોળ મીક્ષ કરેલા પાણીથી અર્ધ્ય આપવો.
– પોતાની સાસુને 12 લાલ અને 12 લીલી કાચની બંગડી ઉપહાર તરીકે આપવી.
– સાસુ-વહુએ ગળામાં ચાંદીની માળા કે ચેઈન પહેરવો અને એકબીજા સાથે સફેદ વસ્તુની આપ-લે ન કરવી.
– મંગળવારે રવાનો શીરો બનાવી અને ગરીબોને ખવડાવવો.
– માતા દૂર્ગાને લાલ રંગની ચુંદડી ચડાવવી અને સાસુને સાડી ભેટ કરવી.
–સવારે સૂર્યોદય પહેલાં ઉઠવું અને ઘરમાં સાફ-સફાઈ કરી ઝાડૂ કરી લેવું. ઘરમાં જે પાણીથી પોતાં કરવાના હોય તેમાં મીઠું ઉમેરી દેવું.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…