તારી બહેન નથી ગમતી એવું કહીને સગી સાળી સાથે ત્રણ-ત્રણ વાર માણ્યું શરીરસુખ અને પછી……

22369
Advertisement

બનેવીએ તેની બહેન તેને ગમતી નથી અને તું ગમે છે તારી સાથે લગ્ન પણ કરીશ આવી લાલચ આપી આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી આ ઘટનામાં રાણીપ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે લોકડાઉન હતું ત્યારે ગુનાખોરી અને મહિલા પર પર લે સોસણ થતું હતું એનું પ્રમાણ ઘટ્યું હતું પણ ફરી લોકડાઉન ખુલતા આખાં રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસની ઘટનાઓ વધારે પ્રમાણ માં સામે આવી રહી છે , હાલ અમદાવાદના રાણીપમાં એક સગીરા સાથે દુષ્કર્મ ની ઘટના સામે આવી છે છે.

આ ઘટનામાં બનેવી તેની સાળી પર જ દુષ્કર્મ આચર્યું હતું. તેની મોટી બહેન તેની સગાઇ સમાજ ના રીત રિવાજ અનુસાર એક વ્યક્તિની સાથે કરવામાં આવી હતી. તેની મોટી બહેન નો પતિ કલોલમાં અભ્યાસ કરે છે તેઓને ખાવા-પીવાની અગવડ પડતી હોવાથી છેલ્લા 7 મહિનાથી તેમના ઘરે જ રહેવા માટે આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે , અમદાવાદના રાણીપ વિસ્તાર માં રહેતી 17 વર્ષીય સગીરા અભ્યાસ કરે છે અને તેમના ઘરે રહેવા લાગે છે 5 મહિના પહેલા સગીરાના બનેવીએ સગીરાને જણાવતાં કહ્યું કે “તું મને બહુ ગમે છે, મારે તારી બહેનની સાથે લગ્ન કરવા નથી”.

હું તારી સાથે લગ્ન કરીશ હાલમાં કોઈને કંઈ કહેવું નથી અને ભાગીને આપણે લગ્ન પણ કરી લઈશુ આવુ કહી ને સગીરાના બનેવીએ જ લગ્ન કરવાની લાલચ આપીને 3 વાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં. સગીરાને એવું જણાવવામાં આવ્યું કે, તેના 18 વર્ષ પૂરાં ન થયાં હોવાથી આ લગ્ન કરવાં શક્ય નથી પછી સગીરાએ આ બાબતની વાત પરિવારજનો કરી અને પછી તેના પરિવારજનો એ અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં આ બાબતે સગીરા ના બનેવીની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team

તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…