રાત્રે આ સમયે આવતું સ્વપ્ન હંમેશા પડે છે સાચું અને જાણો તેના સંકેતો…

112

પ્રાચીનકાળમાં રામાયણમાં વર્ણિત છે કે જ્યારે સીતાજી શ્રીરામના વિયોગમાં અત્યંત દુખી હતા. ત્યારે તેમની પાસે રહેતી ત્રિજટા નામની રાક્ષસી તેમને માતૃવત પ્રેમ કરતી હતી. સુંદરકાંડમાં પણ વર્ણન છે કે ત્રિજટાએ સીતાને અશોક વાટિકામાં રાતનું સપનું આ પ્રકારે વર્ણવ્યું હતું. આપણા પ્રાચીન ગ્રંથોમાં સ્વપ્ન વિજ્ઞાનને ભારે મહત્તા આપવામાં આવી છે.

સ્વપ્ન કેવળ માનસિક કલ્પનાઓ નહિં પરંતુ પરમાત્માની તરફથી થનારી ઘટનાઓનો પૂર્વ સંકેત હોય છે. પુત્રી, મેં રાતે સ્વપ્ન જોયું કે લંકામાં એક વિશાળ વાનરે પ્રવેશ કર્યો છે. તેણે આખી લંકા સળગાવી દીધી છે. તેની સહાયતા માટે અન્ય વાનરોએ લંકાને ઘેરી લીધી છે. તથા રાવણનો પૂરો પરિવાર સમાપ્ત થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ સૌથી વધું મહત્તા સ્વપ્નશાસ્ત્રની છે. જેના આધારે જ્યોતિષીઓ ફળ કથન કરે છે.

તેનો સીધો પ્રભાવ જોવા મળે છે. જો વ્યક્તિને રાહૂ, કેતુ, શનિની મહાદશા, અંતરદશા ચાલતી હોય તો તેને હમેંશા ડરામણા સપના જોવા મળે છે. જો વ્યક્તિને સૂર્ય, મંગળની મહાદશા- દશા ચાલતી હોય તો તેને આગ કે પડવા વાગવાના સપના જોવા મળે છે. દરેક માનવી પર સપનાઓની અસર નિશ્રિત રીતે પડે છે જો કોઈ સારું સ્વપ્ન જોવા મળે તો આપણે બહું ખુશ થઈ જઈએ છીએ.

અડધી રીતે આવેલા સપનાઓ નિષફળ નિવડે છે. જે સપનાઓ મધ્યરાત્રિના 3 વાગ્યાથી સવારના 6 વાગ્યાની વચ્ચે આવે છે તે મોટેભાગે સાચા પડે છે. તેનો પ્રભાવ જોવા મળે છે. સવારે દેખાયેલું સપનું મોટેભાગે 40 દિવસમાં સાચું પડે છે.

જો કોઈ ખરાબ સપનું જોવા મળે તો આપણે ગંભીર થઈને તરતજ જ્યોતિષીઓની પાસે પહોંચી જઈએ છીએ. સ્વપ્નતો નાના બાળકોને પણ નથી છોડતું. તે ક્યારેક ઉંઘમાં હસે છે કે ઉંઘમાં ડરીને રડવા લાગે છે. તેમના પર સપનાનો પ્રભાવ નિશ્રિત રીતે પડતો જોવા મળે છે. જો શુક્રની ઉચ્ચ સ્થિતિ હોય તો વ્યક્તિને સુખ, એશોઆરામ, ધનલક્ષ્મી સંબંધિત સપનાઓ જોવા મળે છે. શુક્રની નીચની સ્થિતિ હોવા પર શરીરમાં અનેક બીમારીઓના સપનાઓ આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…