જાણો આ દિવસોમાં ભૂલથી પણ ના બાંધવા જોઈએ સંબંધ, નહીંતર….

450

કહેવામાં આવે છે કે સંભોગ અને રોમાંચ લોકોને ખુબ જ પસંદ હોય છે પરંતુ શું તમે એ વાત જાણો છો કે સંભોગ ક્યારે ક્યારે ક્યારે કરવો જોઈએ? અમુક સમયે સંભોગ ના કરવો જોઈએ નહીંતર થઈ શકે છે નુકશાન. કહેવામાં આવે છે કે પીરિયડ્સના ચાર દિવસ, આઠમની તિથિ, ચૌદશ, અમાસ, પૂનમ અને સંક્રાતિ તિથીના દિવસે સંબંધ ન બાંધવા જોઇએ.

તો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કયા દિવસોમાં સંબંધ બનાવવાથી બચવું જોઇએ, જોકે, વિજ્ઞાન અનુસાર પૂનમસ અમાસ તથા ચૌદશના દિવસે ચંદ્રમાં, સૂર્ય અને પૃથ્વી એક સીધી રેખામાં હોય છે અને આ કારણથી તેમનું સંયુક્ત આકર્ષણ અન્ય દિવસો કરતાં વધુ છે.

તે સિવાય મહારાત્રિ જેમ કે શિવરાત્રી, દીવાળી, હોળી, નવરાત્રિના દિવસોમાં સંબંધ ન બાંધવા જોઇએ, કારણકે તેને ખોટું માનવામાં આવે છે. જ્યારે શાસ્ત્રોમાં આવું ધાર્મિક દ્રષ્ટિથી જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ જણાવવામાં આવે છે.

તેનો પ્રભાવ માનવ શરીર પર પડે છે અને તેનાથી શરીરમાં જલતત્વ રૂપમાં રહેલા લોહી, રસ અને પ્રાણ તેમના સ્વાભાવિક ગતિમાં હોતા નથી. તેની સાથે જ કહેવામાં આવે છે કે આઠમની તિથિને પણ સૂર્ય અને ચંદ્ર સમકોણની સ્થિતિમાં હોય છે.

અને તેનાથી ચંદ્રમાની આકર્ષણ શક્તિ સ્વાભાવિક રીતથી ઓછું થઇ જાય છે. તેની સાથે આ સ્થિતિમાં સહવાસથી ગર્ભાવસ્થા દરમિયાન, જન્મેલું સંતાન નબળું અને અલ્પજીવી હોઈ શકે છે, આ કારણે આ સમયમાં સમાગમ ટાળો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…