શું તમારા ઘરની દીકરી કે વહુ ખુલ્લા વાળ રાખીને ઘરની બહાર નીકળે છે તો ખાસ જાણો આ કરવાથી આવે છે ખરાબ પરિણામ

302

આજના સમયમાં ફેશનમાં ઘણો વધારો થયો છે. લોકોને પોતાને સારા દેખાડવા માટે ફેશન કરે છે અને પાર્લરમાં ખર્ચા પણ કરે છે. છોકરીઓ બહાર જાય ત્યારે મેકઅપ કરે છે અને ખુલ્લા વાળ રાખે છે. અત્યારના સમય માં સેલ્ફી લેવાનો ક્રેજ ખુબ જ ચાલી રહ્યો છે

અને છોકરીઓ સેલ્ફી લેવા અને ફોટા પડાવવા માટે ખુલ્લા વાળ રાખીને બહાર જાય છે. જ્યારે છોકરીઓ ફેશનેબલ દેખાવા માટે તેમના વાળ ખુલ્લા રાખે છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે પણ તમને જણાવીએ કે ભારતીય સંસ્કૃતિમાં આપણે ક્યારે ખુલ્લા વાળ રાખવા જોઈએ અને ક્યારે નહીં. હા, આ વિશે ઘણી માન્યતાઓ કહેવામાં આવી છે, જે અમે આજે તમને જણાવીશું.

જાણો શું થાય છે ખુલ્લા વાળ રાખવાથી
1. એવું કહેવામાં આવે છે કે વાળ દ્વારા ઘણી બધી તંત્ર ક્રિયાઓ થાય છે. આ સિવાય જો કોઈ સ્ત્રી ખુલ્લા વાળવાળા અશુદ્ધ અથવા અજાણ્યા સ્થળેથી પસાર થાય છે તો દુષ્ટ શક્તિઓ તેના પર હાવી થાય છે. આ સિવાય ખુલ્લા વાળ રાખવાથી અજાણી શક્તિઓ આકર્ષિત થાય છે.

2. સ્ત્રીઓને સિલ્કી વાળ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરેખર, ગૂંચવાયેલા અને વેરવિખેર વાળ અમંગલકારી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કૈકેયીના કોપભવનમાં વેરવિખેર વાળમાં રૂદન કરવાથી અયોધ્યાને અમંગળ કહેવામા આવતું હતું અને આજ કારણથી મહિલાઓએ ખુલ્લા વાળ ન રાખવા જોઇએ.

3. એવું કહેવામાં આવે છે કે ખુલ્લા વાળ હોવાને કારણે મહિલાઓની વિચારધારા અને આચરણ બંને બગડવાનું શરૂ થાય છે. તે સિવાય એવું પણ કહેવાય છે કે જે પુરૂષ મોટા વાળ ખુલ્લા રાખે છે તો તેમની માનસિક સ્થિતિ બગડવાની શરૂ થાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…