શું તમને પણ વારંવાર રગ(નસ) ચડી જાય છે..? તો આજે જ અપનાવો આ ઘરેલું ઉપાય

144
Advertisement

કેટલીકવાર એવું બને છે કે ખૂબ ઝડપથી કામ કરતી વખતે, આપણા હાથ અથવા પગની રગ ચડી જાય છે. જ્યારે રગ ચડી જાય ત્યારે ખૂબ જ પીડા થાય છે. પરંતુ આજે અમે તમને એક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમને આંખના પલકારામાં રાહત આપી શકે છે.

ચાલો જાણીએ કે જ્યારે રગ ચડે ત્યારે શું કરવું.
1- ડાબા પગની રગ ચડે ત્યારે તમારી જમણા હાથની આંગળી સીધી કાનની નીચે મૂકવી જોઈએ અને તે આંગળીથી તમારા કાન પર થોડું દબાણ કરવું જોઈએ.

2- જમણા હાથની આંગળીથી તમારા જમણા કાનને દબાવતી વખતે, ધ્યાનમાં રાખો કે તમારી આંગળીથી, તમારા કાનને ઉપરથી નીચે સુધી દબાવો. લગભગ 10 સેકંડ સુધી આ કરવાનું રાખો.

3- આ ઉપાય કરવાથી રગ ચડવાની પીડામાં જલ્દીથી આરામ મળશે.

4- જો તમે ઇચ્છતા હોવ તો, આ પીડાથી રાહત મેળવવા માટે બીજો ઉપાય અજમાવી શકો છો. જો તમારા પગની રગ ચઢી ગઈ હોય, તો પછી તે જ બાજુ પર હાથની મધ્ય આંગળીના નખની વચ્ચે દબાવો અને છોડો, જ્યાં સુધી દુખાવો મટે નહીં ત્યાં સુધી આ પ્રક્રિયા કરો.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…