શું તમને ખબર છે કોડી પણ તમને બનાવી શકે છે માલામાલ, જાણો જલ્દીથી….

214

ખાસ કરીને કોડીનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. પરંતુ શુ તમને ખબર છે કે કોડી પણ તમને બનાવી શકે છે માલામાલ. કોડી સફેદ, ભૂરી અને પીળી તેમજ ચિતકબરી રંગની હોય છે. તેને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે કોડી સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે.

જો તમે ખરાબ નજરથી તમારો બચાવ કરવા માંગો છો તો એક પીળા રંગની કોઢીને તમે ગળામાં તાવીજની જેમ પહેરો. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની સાથે 11 કોડીઓની પણ પૂજા કરો. આ કોડીને પીળા રંગના કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી લો.

આમ કરવાથી લક્ષ્મી માતા હંમેશા તમારી પર પ્રસન્ન થશે અને તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે તમારા ઘરના મુખ્યદ્વારા પર 11 કોડીઓને લાલ કપડામાં બાંધીને લટકાવી દો.

આમ કરવાથી કોઇપણ ખરાબ નજર તમારી નજીક આવી શકશે નહીં. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તો આવે જ છે સાથે જ તમારા ઘરમાં કોઇપણ નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરી શકતી નથી.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…