બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે જ નક્કી થઈ જાય છે આ 5 વસ્તુઓ, જાણો

219

મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે મહાભારત માં અભીમાંન્યુ પોતાની માતાના કોઠામાં જ ઘણું બધું શીખીને આવ્યા હતા. પરંતુ અત્યારના લોકો એવું કઈ માનતા નથી પરંતુ તે હકીકત છે જે યારે બાળક પોતાની માતાના કોઠામાં રહીને ઘણું બધું શીખીને આવે છે. મનુષ્યના જીવનમાં ઘણી મહત્વની બની રહે છે.

તેમાં જીવનમાં બનતી ઘટનાઓ વિશે પણ જણાવ્યું છે. ચાણક્ય એક કુશળ અર્થશાસ્ત્રી અને રાજકારણી માનવામાં આવે છે. ચાણક્યએ પોતાની નીતિ પુસ્તકમાં જણાવ્યું છે કે માનવ જીવન સાથે જોડાયેલી 5 વસ્તુઓ માતાના ગર્ભાશયમાં જ નક્કી થઈ જાય છે.

એટલે ચાણક્યનું એવું કહેવું છે કે જ્યારે બાળક ગર્ભાશયમાં હોય છે ત્યારે જ તેના જીવનની કેટલીક બાબતો નક્કી થઈ જતી હોય છે. જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે, ત્યારે તેના જીવન સાથે જોડાયેલી 5 વસ્તુઓ નિશ્ચિત હોય છે. એમાં ઉંમર, કર્મ, પૈસા, ભણતર અને મૃત્યુનો સમાવેશ થાય છે.

કેવો અને કયો સમય છે? તેનો સમય સારો છે કે નહીં.
તેના મિત્રો કોણ છે, તે સ્વાર્થી છે કે સાચા મિત્રો.
તે કયા દેશ કે સ્થળ પર રહે છે, તેની આસપાસ સુવિધાઓ છે કે નહીં.
તેની આવક કેટલી છે અને ખર્ચની મર્યાદા શું છે.
તે કોણ છે, તેની શક્તિ અથવા ક્ષમતા કેટલી છે?

એટલે કે, બાળક તેના જીવનમાં કેટલા વર્ષો જીવતો રહેશે, તેના કામ કેવા હશે, કેટલી સંપત્તિ બનાવશે, કેટલો વિદ્વાન હશે અને ક્યારે તે મરી જશે, આ બધું પહેલાથી જ નક્કી હોય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…