જાણો પૂજામાં રાખવામાં આવતું નાળિયેર આપે છે આ શુભ સંકેતો…

88

તમે પણ કોઈક વાર જોયુ હશે કે પૂજામાં ચઢાવવામાં આવતા નાળિયેરને વધેરતી વખતે ખરાબ નીકળે ત્યારે મનમાં ઘણી બધી શંકાઓ થાય છે. પૂજામાં ચઢાવવામાં આવતા નાળિયેરનો અર્થ અશુભ નથી થતો. માતાજીની ભક્તિનું વિશેષ મહત્વ હોય છે. માતાજીની આરાધના કરવાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

નવરાત્રીમાં માતાજીની પૂજામાં નાળિયેર રાખવાનું શુભ માનવામાં આવે છે, જાણો તેની પાછળનાં કારણો અને અર્થ. એવું માનવામાં આવે છે કે, નાળિયેર ફોડતી વખતે જો ખરાબ નીકળે તો તેનો અર્થ થાય છે કે ભગવાનએ પ્રસાદ ગ્રહન કરી લીધો છે, એટલા માટે અંદરથી સૂકાય ગયેલું છે.

તેની પાછળ પણ એક કારણ છે. તેમજ બધી મનોકામનાઓ પૂરી થવાના પણ સંકેત છે. આ સમયે ભગવાન પાસે તમે કંઈ પણ માંગશો તો તમારી મનની ઈચ્છાઓ જરૂરથી પૂરી કરશે. નાળિયેરને માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેમની પૂજામાં નારિયેળ હોવું જરૂરી છે.

પૂજામાં ચઢાવવામાં આવેલું નારિયેળ જો ખરાબ નીકળે તો તેનો અર્થ અશુભ નથી થતો, પરંતુ ખરાબ નાળિયેર નીકળવું શુભ માનવામાં આવે છે. ખરાબ નાળિયેર નીકળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…