રાતોરાત કરોડપતિ બનાવી દેશે ઇલાયચી, જાણો એક ક્લિક પર

87

આજે અમે તમારા માટે કેટલાક ટોટકા લઇને આવ્યા છીએ જેની મદથી તમે તમારી લાઇફને બદલી શકશો. તમારી કેટલીક સમસ્યાઓ પણ દૂર કરી શકશો. કહેવામાં આવે છે કે આજના સમયમાં ટોટકા કરવાથી ઘણા કામ થાય છે અને ટોટકાને સરળ તેમજ અસરકારક બતાવવામાં આવે છે. કેટલીક વખત એવું થાય છે કે વ્યક્તિ પ્રમોશન મેળવવા માટે ખૂબ મહેનત કરે છે પરંતુ મહેનતનું કોઇ ફળ મળતુ નથી.

એવામાં તમારી સાથે પણ જો એવું થઇ રહ્યું છે તો તમે આ ટોટકો કરી શકો છો. જેના માટે લીલા કપડામાં એક ઇલાયચી બાંધીને રાતના સમયે તકિયાની નીચે રાખો અને સવારે ઉઠીને કોઇ બહારના વ્યક્તિને આપી દો.

આમ કરવાથી તમારું પ્રમોશન થઇ જશે. જો તમારે ધન પ્રાપ્તિ નથી રહી તો અને ધન જોઇએ છે તો તમારા પર્સમાં 5 ઇલાયચી રાખો. કહેવાય છે કે આવું કરવાથી ધનથી જોડાયેલી સમસ્યાઓ દૂર થશે અને તમે ધીમે-ધીમે અમીર બની શકો છો.

કહેવાય છે કે જો અભ્યાસમાં ખૂબ મહેનત કર્યા બાદ પણ સારા નંબર નથી આવી રહ્યા તો ઇલાયચીને દૂધમાં ઉકાળીને કોઇ ગરીબને 7 સોમવાર સુધી પીવડાવો આમ કરવાથી તમે અભ્યાસમાં સફળતા મેળવી શકશો.

જે લોકો સુંદર જીવન સાથીની શોધ કરી રહ્યા છે તે લોકોએ પીળું કપડું લેવું જોઇએ અને તેમા 5 ઇલાયચી રાખીને કોઇ ગરીબને દાન કરવું જોઇએ કારણકે આવું કરવાથી તેને સુંદર પાર્ટનર મળે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…