ઘરમાં આ જગ્યાએ હનુમાનજીની તસ્વીર લગાવવાથી થતાં ફાયદાઓ જાણીને તમે આજે જ તસ્વીર લઈ આવશો

165

દરેક મંદિર અને ઘરમાં હનુમાન ભગવાનની પ્રતિમા જોવા મળે છે. ઘરમાં સ્થાપિત કરવામાં આવેલી દેવી-દેવતાની પ્રતિમા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. રામ ભક્ત હનુમાનજીની શરણમાં જે પણ વ્યક્તિ આવે છે તેની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

તેના પર ભગવાન શ્રીરામ અને ભોલેનાથની પણ કૃપા વરસે છે. એ જ કારણ છે કે, એટલે તેને શાસ્ત્રોમાં તેને સ્થાપિત કરવાને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. ઘરમાં દેવી-દેવતાની તસ્વીરો લગાવવાથી ઘરમાંથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે.

વાસ્તુશાત્રિઓ અનુસાર, હનુમાનજીની તસ્વીરને દક્ષિણ દિશામાં જોઇને રાખવી જોઇએ. કેમ કે, હનુમાનજીએ પોતાનું સૌથી વધારે પ્રભાવ આ દિશામાં જ બતાવ્યું છે. શાસ્ત્રો અનુસાર હનુમાનજી બાળ બ્રહ્મચારી છે.

અને તેના કારણે તેમની તસ્વીર બેડરૂમમાં ન રાખી ઘરના મંદિરમાં અથવા કોઇ અન્ય પવિત્ર સ્થાન પર રાખવી શુભ હોય છે. જેમ કે, લંકા દક્ષિણ દિશામાં છે, સીતા માતાની તપાસ દક્ષિણ દિશાથી શરૂ થઈ હતી, લંકા દહન અને રામ-રાવણનો યુદ્ધ પણ આ દિશામાં જ થયો હતો.

જે રૂપમાં હનુમાનજી પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા હોય તેવી તસ્વીર લગાવવાથી ઘરમાં કોઇપણ ખરાબ શક્તિનો પ્રવેશ અસંભવ છે. તે જ રીતે ઉત્તર દિશામાં હનુમાનજીની તસ્વીર લગાવવાથી દક્ષિણ દિશાથી આવતી તમામ નકારાત્મક શક્તિઓને તેઓ અટકાવી દે છે. આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…