ભૂલથી પણ રાત્રે સુતા પહેલા કરતાં નહીં આ કામ, નહીંતર થઈ જશો બરબાદ

247

મિત્રો, ઘણી વસ્તુ એવી છે જેને આપણે અંધશ્રદ્ધા માનીએ છીએ પરંતુ અમુક વસ્તુ એવી પણ છે જેમાં આપણે માનવું જ પડે. તો આજે આપણે એવી વસ્તુ વિશે જાણશું. આજના સમયમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ગરીબ થવાનો ડર ન હોય. એકવાર તમે ગરીબમાંથી ધનાઢ્ય થઈ જશો, પછી તમે ખુશ થશો. પરંતુ વધુ ઉદાસી તેમાંથી આવે છે જ્યારે તમે અચાનક અમીરમાંથી ગરીબ બની જાઓ.

તમારી સમૃધ્ધિ દૂર થઈ જાય. દરેક વ્યક્તિ આ પીડા સહન કરી શકતો નથી. આથી દરેકનો પ્રયાસ એવો હોય કે જીવનમાં ક્યારેય ગરીબીનો ચહેરો જોવા ન મળે. આમ છતા ક્યારેક અથાગ મહેનત પછી પણ ગરીબી આવી જાય તો સમજી લોકે ક્યાંક તમારૂ ભાગ્ય આ કરી રહ્યુ છે. કિસ્મત કે અપશુકન થવાથી ખરાબ સમયનો સાથ આવી પડે.

આવુ ન થા. એને દુર્ભાગ્યથી પીછો છોડાવવા કેટલાક કામ ક્યારેય રાત્રીના સમયે ન કરશો. રાત્રે ક્યારેય એઠા વાસણ ન રાખો કેમકે આવુ કરવાથી ઘરમાં ગરીબી રાતવાસો કરે છે. રાત્રીના રસોડામાં પડેલા એઠાં વાસણો નકારાત્મક ઉર્જાને ફેલાવે છે, આ નકારાત્મક ઉર્જાને કારણે, ઘરની લક્ષ્મી બહાર જાય છે.

લક્ષ્મી સંપત્તિની દેવી, સકારાત્મક ઉર્જાવાળા વાતાવરણને પસંદ કરે છે. તેથી, તે મહત્વનું છે કે તમે રાત્રે સૂતા પહેલા બધા એઠા વાસણો સાફ કરો. તે તમારી સુખ સંપત્તિના લાભ માટે છે. રાત્રે ક્યારેય પૂજા ઘરના દરવાજા ખુલ્લા ન રાખવા. રાત્રીના મંદિરને પડદાથી કે કોઇ સ્વચ્છ કપડાથી ઢાંકીને સુઈ જવુ કેમકે ભગવાન રાત્રે આરામ કરે છે અને બીજા દિવસે તમારી સંપૂર્ણ સંભાળ રાખે છે.

રાત્રે સુતા પહેલા કોઈને પણદિલ દુખે તેવી વાત ન કરશો. ભૂલથી ક્યારેય કોઈને દુખ પહોંચાડ્યુ હોય આવી સ્થિતિમાં તેમની માફી માગી લો કેમકે તે તમારી પ્રગતિ અને આર્થિક સ્થિતિ માટે જોખમ ઉભું કરી શકે છે. હકીકતમાં, હંમેશાં પ્રયત્ન કરો કે તમારા કારણે કોઈનું દિલ દુભાય નહીં અને દરેક જણ ખુશ રહે.

જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમારી આર્થિક સ્થિતિમાં ક્યારેય ઘટાડો થશે નહીં. જો તમે આ ન કરો તો રાત્રે તેમને આરામ કરવામાં અવરોધો આવી શકે છે. તેથી, રાત્રે સૂતા પહેલા ભગવાનના મંદિરના દરવાજા ખુલ્લા રાખવાની ભૂલ ન કરો. આવુ કરવાથી ઘરમાં દુર્ભાગ્ય આળોટે છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…