આ મંદિરમાં ચઢાવવામાં આવે છે રક્તનો પ્રસાદ, જાણો શું છે તેની પાછળનું રહસ્ય…

110

સામાન્ય રીતે લોકો સમજે છે કે મંદિરનું નામ સાંભળ્યા પછી ત્યાં કોઈ ભગવાન બેઠા હશે અને તેમની પૂજા કરવામાં આવશે, પરંતુ આજે અમે તમને એવા કેટલાક મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં કોઈ પણ દેવી-દેવતા નહિ. પરંતુ કૌરવો અને પાંડવોની અહીં પૂજા કરવામાં આવે છે.

આમાં એક એવું મંદિર પણ છે, જ્યાં લોકો લોહી ચઢાવે હોય છે. બેંગ્લોરમાં એક મંદિર છે, જેને દ્રૌપદી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર લગભગ 800 વર્ષ જૂનું છે. આ મંદિરને ધર્મરાય સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સરનાલ ખાતે એક મંદિર છે, જેને દાનવીર કર્ણનું મંદિર કહેવામાં આવે છે. આ મંદિર લાકડાનું બનેલું છે, જેમાં પાંડવોનાં 6 નાના મંદિરો પણ બનાવવામાં આવ્યા છે.

કેરળના કોલ્લમ જિલ્લામાં મયમકોટ્ટુ માલણચરુવુમાં દુર્યોધનનાં મામા શકુનીનું એક મંદિર છે. આ મંદિર પાવીતેશ્વરમ નામથી પ્રખ્યાત છે. દુર્યોધનનું પણ મંદિર શકુની મંદિરની નજીક બનાવવામાં આવ્યું છે.

લહાબાદના દારાગંજમાં ભીષ્મ પિતામહનું મંદિર છે. મંદિરમાં તીરના પલંગ પર પડેલી ભીષ્મની 12 ફૂટ ઊંચી મૂર્તિ છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…