આ પાંચ રાશિના જાતકો રહે સાવધાન, મળશે ખુબજ ગુસ્સાવાળી પત્ની

128

તમારો સ્વભાવ હોય તમે એનાથી અલગ વર્તન ન કરી શકો. જો કે કર્કશા સ્વભાવની વ્યક્તિથી દૂર જ રહેવુ સારૂ કેટલાક લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે હંમેશા ગુસ્સો કરતા જ રહે. આવી વ્યક્તિ કોઈના પનારે પડે તો સમજી લો સામે વાળાનું આવી જ બન્યુ આજે અમે ખાસ એવા યુવકોની યાદી લઈને આવ્યા છીએ જેમને ખુબજ ગુસ્સાવાળી અને કર્કશા પત્ની મળે છે.

મિથુન રાશિ
આ રાશિના જાતકોની પત્નીઓ કોઈની વાત સાંભળતી નથી. બસ પોતાનો નિર્ણય જ ખરો માને છે. કોઈ મુદ્દો ન હોય તો પણ બોલવા લાગે છે અને મન પડે તેવા નિર્ણય જ લે છે. આ જાતકોએ ખાસ સંભાળીને રહેવુ નહીતો જાહેરમાં તેની પત્ની દબડાવી શકે છે કેમકે આ જાતકની પત્નીને નથી હોતી કોઈ સેહ શરમ.

તુલા રાશિ
આ રાશિના જાતકની પત્નીઓ ખુબજ ગુસ્સાવાળી હોય છે. આ નામના યુવકને તેમની પત્નીઓ આંગળીઓ પર નચાવે છે. તે હંમેશા કામકઢુ હોય છે સ્વાર્થ હોય ત્યારે મીઠુ મીઠુ બોલે પછી અસલી રંગ બતાવી દે છે. ગમે તેમ કરીને તે પોતાની વાત મનાવી લે છે.

સિંહ રાશિ
આ રાશિના જાતકની પત્ની દુનિયા સામે શાંત રહે છે પણ તેના પતિ સામે આગની જેમ ભભુકી ઉઠે છે. તેમના પતિ પણ તેમનો આ સ્વભાવ ખુબજ સારી રીતે જાણી ચુક્યા હોય છે આથી જ્યારે તેની પત્ની ભડકે કે ગુસ્સો કરે સામે તે ખુબજ શાંત રહે છે અને જ્યારે મોકો મળે ત્યારે એક વખત તો તેની ભૂલ દર્શાવે જ છે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો તેના પત્નીના પ્રભાવમાં એવા હોય છે કે ગુસ્સો કરે તો પણ તે પોતાની પત્ની પર ભરપુર વ્હાલ વરસાવે છે. સામે પક્ષે આ જાતકની પત્નીનો સ્વભાવ થોડો વધારે જ ચીડિયો હોય છે તેને તેના પતિ જાહેરમાં પ્રેમ દર્શાવે તે તેને વેવલુ લાગે છે. જાહેરમાં આવું કેમ કરો છો આમ કહીને વારંવાર ટોકી દે છે આ જાતકની પત્ની.

ધન રાશિ
આ રાશિના જાતકોની કમજોરી હોય છે તેમની પત્ની. ભૂલ કરે કે ગુસ્સો કરે તો પણ નથી થતો પ્યાર ઓછો. તેમના સ્વભાવમાં નથી કે સામો ગુસ્સો કરે. પોતાની પત્નીને ખુબજ લાડ લડાવે છે અને હંમેશા કરે છે તેના જ વખાણ. ક્યારેક મુશ્કેલી આવે તો પત્નીનો ભરપુર સાથ આપે છે જો કે તેમની પત્નીને જલ્દીથી તેમના આ પ્રેમની નથી હોતી કદર.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…