શ્રીરામ અને માતા સીતાના વિવાહ સમયે બંને વચ્ચે ઉંમરનું અંતર કેટલું હતું અને તે બંનેની ઉંમર શું હતી? 99% લોકો નહી જાણતા હોય આ હકીકત

208

ભગવાન શ્રી રામ અને માતા વિશે બધા લોકો જાણતા જ હશો, તેઓના પ્રેમને એક મિશાલ માનવામાં આવે છે. અને એક સારા દાંપત્ય જીવન માટે રામ-સીતાના ઉદાહરણો લેવામાં આવે છે. ભગવાન શ્રીરામ અને સીતા કરોડો લોકો ના આરાધ્ય દેવતા માનવામા આવે છે.

બાલ્યાવસ્થાથી લઈને ઘડપણ સુધીમા મોટેભાગે દરેક માનવી જીવન મા એકવાર તો જરૂર થી રામાયણ જોવે અથવા સાંભળે છે. જેના આધારે લોકો ભગવાન રામ અને સીતાના જીવનની મુશ્કેલી થી જાગૃત હોય છે. આવામા આજે અમે તમારા માટે રામાયણ સાથે જોડાયેલ એક એવું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ, જેના થી તમે અત્યાર સુધી કદાચ અજાણ હશો, તો ચાલો જાણીએ કે આજે તમારા માટે શુ ખાસ છે.

રામાયણ વાંચીને અથવા જોઇને દરેક વ્યક્તિના મનમા એક સવાલ જરૂર આવતો હશે કે શ્રીરામ અને સીતા ની વચ્ચે ઉંમર નુ અંતર શું હશે? તેમની ઉંમર વિશે સ્પષ્ટ રીતે કહેવામા આવ્યું નથી, પરંતુ રામાયણમા એનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. રામાયણમા આ જણાવવામા આવ્યું છે તેમની વચ્ચે ઉંમર નું અંતર શુ છે? ઘણીવાર રામાયણ આખી પૂરી થઇ જાય, પરંતુ ક્યારેય પણ આ રાજ પર ધ્યાન નહી ગયુ હોય.

માતા સીતાનું ઉદાહરણ સ્ત્રીઓ માટેનું છે સર્વશ્રેષ્ઠ
માતા સીતા નુ જીવન સમગ્ર સ્ત્રીજાતી માટે એક ઉત્તમ ઉદાહરણ છે. માતા સીતાએ ભગવાન રામ ને પ્રસન્ન કરવા તેમજ તેમણે પતી સ્વરૂપે પામવા માટે વ્રત કર્યું. આ વ્રત ને નવમી ના દિવસે કરવામા આવે છે. આ વ્રત ને જે પણ સ્ત્રી કરે છે, તેનું ઘર પરિવાર હંમેશા માટે બની રહે છે. માત્ર આટલુ જ નહિ, આ વ્રત થી ઘર મા સુખ શાંતિ પણ આવે છે અને કોઈપણ પ્રકાર નો કંકાસ રહેતો નથી.

શ્રીરામ અને સીતા વચ્ચે હતું ઉંમરમા આટલુ અંતર
રામાયણ મા શ્રીરામ તેમજ સીતાજી ની વચ્ચે આયુ-અંતર નો ઉલ્લેખ કરવામા આવ્યો છે. જયારે રામાયણ પ્રસારિત કરવામા આવે છે, ત્યારે આયુ વિશે જણાવવામા આવતુ નથી, પરંતુ રામાયણમા દર્શાવેલ એક દોહા માથી જાણવા મળે છે કે ભગવાન રામ તેમજ સીતા ની વચ્ચે કેટલી આયુ નુ અંતર હતું? હિંદુ ધર્મ મા દીકરો અને દીકરી ના લગ્ન જયારે થાય છે, તો સૌથી પ્રથમ આયુ જોવામા આવે છે અને પછી એ પ્રમાણે વાત આગળ વધે છે. ચાલો જાણીએ તે દોહાથી કે ભગવાન શ્રીરામ અને માતા સીતા વચ્ચે ઉંમરનું કેટલું અંતર હતું.

‘वर्ष अठारह की सिया, सत्ताइस के राम।
कीन्हों मन अभिलाष तब, करनो है सुर काम॥’

અર્થ
દર્શાવેલ દોહાનો અર્થ થાય એ છે કે શ્રીરામ અને સીતાજી વચ્ચે નવ વર્ષ નુ અંતર હતુ. વાલ્મિકી રામાયણ મુજબ શ્રીરામ અને સીતાજી વચ્ચે નવ વર્ષ નુ અંતર હતું. ભગવાન શ્રીરામ ની ઉંમરમા માતા સીતા કરતા નવ વર્ષ ને એક મહિના મોટા હતા. તમને જણાવી આપીએ કે ભગવાન રામ ને પ્રસન્ન કરવા અને પતી સ્વરૂપ મા પામવા માતા સીતાએ એક વ્રત કર્યું હતુ, જે સ્ત્રીઓ માટે એક સર્વોત્તમ ઉદાહરણ છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…