આઇએએસના ઇન્ટરવ્યુમાં છોકરીને પૂછ્યું કે, સૌથી વધારે ગરમ શરીરનું ક્યૂ અંગ હોય છે? જવાબ જાણીને….

347

અત્યારના સમય મુજબ છોકરી હોય કે છોકરાઓબધા નોકરી કરે છે અને નોકરી કરતાં પહેલા ઇન્ટરવ્યુ આપવામાં આવે છે તો આપણે જાણીશું કે ઇન્ટરવ્યુમાં કેવા કેવા સવાલ પૂછે છે. હાલ સરકાર દ્વારા અનેક ખાતાકીય ઓફિસ માં ખાલી પડેલી જગ્યાઓ ને ભરવા માટે અનેકવિધ પરીક્ષાઓ નું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષાઓ ભરવા માટે ઘણા વિદ્યાર્થીઓ લાંબા સમય થી પરિશ્રમ કરી રહ્યા હોય છે. આ પરીક્ષાઓ ખૂબ જ અઘરી હોય છે.

આ પરીક્ષા માં પાસ થયા બાદ પણ એક મહાપરિક્ષા નો સામનો કરવો પડે છે અને તે છે ઇન્ટરવ્યુ. પરીક્ષા માં પુછવામાં આવતા આ સવાલો નો તો એક ફિક્સ સિલેબસ હોય છે કે તે બહાર ના પ્રશ્નો પરીક્ષામાં ના પૂછાય પરંતુ , ઇન્ટરવ્યુ માટે નો કોઈ જ સિલેબસ હોતો નથી ઇન્ટરવ્યુ લેનાર તેની ઇચ્છા મુજબ નો કોઈપણ પ્રશ્ન પૂછી શકે. ઇન્ટરવ્યુ માં ઘણી વાર એવા વિચિત્ર પ્રશ્નો પૂછી લેવામાં આવતા હોય છે કે જે સાંભળીને ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ ઘણી વાર મૂંઝવણ માં મુકાઇ જતો હોય છે કે આનો શું જવાબ આપવો.

આ પ્રશ્નો પૂછવા પાછળ નો તેમનો ઉદેશ્ય ફક્ત ઇન્ટરવ્યુ આપનાર માં આત્મવિશ્વાસ કેટલો છે તેની ચકાસણી કરવાનો હોય છે. તે એ જાણવા માંગતા હોય છે કે તમે ઓછા સમય માં કેટલા પ્રશ્નો ના જવાબ આત્મવિશ્વાસ સાથે આપી શકો છો? આ ઉપરાંત જવાબ દેતા સમયે તે તમારી નિર્ણયશક્તિ તથા તમારા મોઢાં પર ના હાવ-ભાવ નું પણ એનાલિસિસ કરતાં હોય છે.

તમને આજે આ લેખ માં આઇએએસ ના ઇન્ટરવ્યુ માં પૂછાયેલા અમુક પ્રશ્નો વિશે જણાવીશું જેના જવાબ જાણીને તમે આશ્ચર્ય માં મુકાઇ જશો.

પ્રશ્ન 1: ધારો કે, હું તમારી મોટી બહેન સાથે ભાગી જાવ તો?
જવાબ : સર , તમારાથી શ્રેષ્ઠ પતિ મારી બહેન માટે અન્ય કોઈ ના હોય શકે.

પ્રશ્ન 2 : જો ઉત્તર થી દક્ષિણ તરફ પવન વાઇ રહ્યો છે તો વૃક્ષ માંથી નીચે થી પડેલી મગફળી કઈ દિશા માં જશે?
જવાબ : મગફળી એ જમીન ની અંદર ઉગતું કઠોળ છે એટલે કે તે વૃક્ષ પર નથી ઉગતું , માટે તે કોઈપણ દિશા માં જઈ શકે.

પ્રશ્ન 3 : એવો ક્યો માસ છે જેમાં માણસ સૌથી ઓછું ઊંઘે છે?
જવાબ : ફેબ્રુઆરી માસ

પ્રશ્ન 4 : માનવી ના શરીર નું ક્યૂ અંગ સૌથી વધુ ગરમ હોય છે?
જવાબ : શરીર ના જે ભાગ માં રક્ત નું પરિભ્રમણ સૌથી વધુ થતું હોય તે અંગ સૌથી વધુ ગરમ હોય છે.

પ્રશ્ન 5 : શરીર ના ક્યાં અંગ માથી ક્યારેય પરસેવો વળતો નથી?
જવાબ : હોઠ

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…