કપાળ પર તિલક લગાવવાના આ ચમત્કારી ફાયદાઓ જાણીને તમે દંગ રહી જશો

133

કહેવામાં આવે છે કે તિલક માથા પર લગાવવાથી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ મનોવૈજ્ઞાનિક કારણ પણ હોય છે આમ કરવાથી તન અને મન બન્ને શાંત રહે છે. તિલક લગાવવો દરેક લોકોને પસંદ હોય છે અને પૂજા સમયે કે બાદમાં તિલક લગાવવાની પરંપરા ઘણા સમયથી ચાલતી આવી છે. એવામાં દર સમયે પૂજા ખતમ થયા બાદ ઘણા લોકો તિલક લગાવે છે અને પોતાને ધન્ય માને છે.

એવામાં તિલક લગાવવાથી અનેક ફાયદા પણ થાય છે અને તેને લગાવવાથી કેટલાક ફાયદાઓ પણ થાય છે. તિલક તમારા તન જ નહીં તમારા મનનો વિકાસ અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે. તિલક ચંદન, હળદર, કુમકુમ કે ભસ્મ સહિતનો કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત માત્ર પાણીથી પણ તિલક લગાવવામાં આવે છે. તો આવો જોઇએ તિલક લગાવવાના કેટલાક ફાયદાઓ…

તિલક લગાવવાના ફાયદાઓ
આજ કારણ છે કે આવા લોકો ઉદાસ અને તણાવ જેવી સમસ્યા થતી નથી. તેની સાથે જ આ સ્ત્રાવને સંતુલનના કારણે માથાના દુખાવા જેવી સમસ્યા પણ દૂર થઇ જાય છે. કહેવાય છે કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિત્વ પર ખૂબ સકારાત્મક અસર પડે છે અને આમ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. તેની સાથે જ આ મનોવૈજ્ઞાનિક રીતથી પ્રમાણિત માનવામાં આવે છે.

કહેવાય છે માથા પર તિલક લગાવવાથી મગજમાં સેરાટોનિન અને બીટા એન્ડોર્ફિનનો સ્ત્રાવ સંતુલિત થાય છે. જે લોકો માથા પર રોજ તિલક લગાવે છે તેમનું મન અને મગજ બન્ને શાંત રહે છે અને તેના ચહેાર પર તમને એક શાંત ભાવ નજરે પડે છે. તેની સાથે આ શારીરિક રીતથી પણ સ્વસ્થ રહે છે.

ચંદનનું તિલક લગાવનારનું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે સાથે જ તે વ્યક્તિ સૌભાગ્યશાળી હોય છે. માનવામાં આવે છે કે હળદરનું તિલક જો કપાળ પર લગાવવામાં આવે તો તેનાથી ત્વચાથી જોડાયેલી સમસ્યા થતી નથી કારણકે હળદર એન્ટીસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ હોય છે.

અને ધાર્મિક દ્રષ્ટિથી તિલક લગાવવાથી પાપથી મુક્તિ મળે છે. તો સાયન્ટિફિક તે મનને શાંત કરીને ઠંડક પ્રદાન કરનારું માનવામાં આવે છે. કહેવાય છે. તેને માથા પર લગાવવથી માનસિક થાક દૂર થાય છે.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…